બૉલીવુડ જગતમાં વિવાહ ફિલ્મ ખુબજ સફળ ફિલ્મ રહી છે ફિલ્મ 2006માં રિલીઝ થઈ હતી જેને લોકોનો ખુબજ પ્રેમ મળ્યો હતો ફિલ્મમાં શાહિદ કપૂર અને અમૃતા રાવે લીડ રોલ કર્યો હતો એવામાં ફેનને અન્ય એક્ટરનો અભિનય પણ ખુબજ પસંદ આવ્યો હતો તે બીજું કોઈ પરંતુ પૂનમ જેઓ અમૃતાની નાની બહેનનો અભિનય કરનાર છોટી ઉર્ફે અમૃતા પ્રકાશ છે.
એક્ટર અમૃતા પ્રકાશ એ ફિલ્મમાં જેટલી નાની શ્યામ દેખાતી હતી તે અશલ જિંદગીમાં ખુબજ સુંદર છે અમૃતા અત્યારે સોસીયલ મીડિયામાં ખુબજ એકટીવ રહે છે એવામાં હમણાં બેકલેસ ફોટોશૂટ સામે આવ્યું છે જેમાં અમૃતા પ્રકાશે પોતાના બોલ્ડ લુકથી ફેનને ઘાયલ કર્યા હતા અમૃતાના એ ફોટા ફેન ખુબ પસંદ કરી રહ્યા છે.
અમૃતાના કરિયરની વાત કરીએ તો એમણે કેટલીયે ફિલ્મોમાં કામ કર્યું છે જેમાંથી વિવાહ શિવાય તુમબિન કોઈ મેરે દિલમેં હૈ મેને દિલ તુજકો દિયા એક વિવાહ એસાભી જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું જયારે હાલમાં ફિલ્મી લાઈનથી દૂર છે હાલમાં ફિલ્મોમાં આવવાનું કોઈ મૂડ નથી પરંતુ ફેન એમને ફિલ્મોમાં જોવા ઉતાવળા છે.