અનુપમ ખેર મીથુન ચક્રવર્તી જેવા દિગ્ગ્જ સ્ટારોએ ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મમાં કામ કર્યું છે જેમની આ ફિલ્મને સારા રીવ્યુ મળી રહ્યા છે વિવેક અગ્નિહોત્રીના નિર્દેર્શનમાં બનેલ આ ફિલ્મને લોકો ખુબજ પસંદ કરી રહ્યા છે માત્ર પબ્લિકજ નહીં પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ આ ફિલ્મ પસંદ આવી છે અને તેની શુભેછાઓ પણ આપી છે.
ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મના અભિષેક અગ્રવાલે પીએમ મોદીસાથે એક ફોટો શેર કરી છે સાથે ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ આ તસ્વીર શેર કરતા લખ્યું હું બહુ ખુશ છું કારણ કે અભિષેકે ભારતની આ સચ્ચાઈને બતાવવાની હિંમત બતાવી યુએસમાં કાશ્મીર ફાઇલ્સની સ્ક્રીનિંગથી નરેન્દ્ર મોદીના નેતૃત્વ નું.
બદલાતું નજરોથી ફાયદો સાબિત થયો જયારે પ્રોડ્યુસર અભિષેક અગ્રવાલે મોદી સાથે ફોટો શેર કરતા લખ્યું છેકે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ મોદી સાહેબથી મળવાનો સુખદ અનુભવ રહ્યો ધ કાશ્મીર ફાઈલ માટે સારી વાત અને સારા શબ્દો તેને વધુ સારું બનાવે છે અમને આ ફિલ્મ પહેલા ક્યારેય આટલું ગૌરવ મહેસુસ નથી થયું.
આ તસ્વીરમાં મોદી સાથે અભિષેક અગ્રવાલ વિવેક અગ્નિહોત્રી અને પલ્લવી જોશી જોવા મળ્યા ફિલ્મમાં દિગ્જ્જ સ્ટાર જેવાકે અનુપમ ખેર મિથુન ચક્રવર્તી અને પલ્લવી જોશી જેવા સ્ટાર છે 11 માર્ચે રિલિઝ થયેલ આ ફિલ્મે પહેલા દિવસે સાડા ત્રણ કરોડની કમાણી કરી હતી અત્યારે દેશભરમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે.