આજથી પાંચ દિવસ પહેલા ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ વિશે કોઈ જાણતું પણ ન હતું પરંતુ હવે જુવો પુરી દુનિયામાં આ ફિલ્મનો ડંકો વાગી રહ્યો છે હિન્દુસ્તાનીઓ સાથે અંગ્રેજ પણ આ ફિલ્મને જોઈને રડી રહ્યા છે કાશ્મીર ફાઇલ્સ દેશની જ નહીં પરંતુ દુનિયાની નંબર વન ફિલ્મ બની ગઈ છે.
દુનિયાની તમામ ફિલ્મોનું રેટિંગ IMDB થી નક્કી થાય છે અત્યાર સુધી તેના પર સૌથી વધુ રેટિંગ મેળવનાર ફિલ્મ ધ શાવસંક રેડમશન અને ધ ગોડ ફાધર હતી આ બંને હોલીવુડ ફિલ્મો છે જેની રેટિંગ 9 પોઇન્ટ 2 છે જેમાંથી એક ફિલ્મ1994માં રિલીઝ થઈ હતી અને ગોડ ફાધર 1972માં રિલીઝ થઈ હતી.
પરંતુ 28 વર્ષ બાદ આ બંને ફિલ્મો એટલે કે દુનિયાનો રેકોર્ડ તોડ્યોછે ધ કાશ્મીર ફાઇલ્સ અત્યાર સુધીની દુનિયાની સૌથી વધુ રેટિંગ મેળવનાર ફિલ્મ બની ગઈ છે રિલીઝ થયાના 2 દિવસ માંજ લોકોએ ફિલ્મને 10 માંથી 9 પોઈંટ 9 રેટિંગ આપ્યા છે અહીં આ રેટિંગ લગભગ 72 હજાર લોકોએ વોટિંગ કર્યું છે વિચારો જે ફિલ્મો અરબો રૂપિયાથી.
બનેલ હોલીવુડ ફિલ્મો પણ રેટિંગ ન તોડી શકે તેનો રેકોર્ડ એક સાડા ચાર કરોડ રૂપિયામાં બનેલ ધ કાશ્મીર ફાઈલ્સે તોડી દીધો છે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં એવું કામ કદાચ પહેલા કોઈએ નહીં કરી હોય આ ફિલ્મને બોલીવુડનો કોઈ સહકાર નહતો ત્યારે ફિલ્મે જનતાનું દિલ જીતી લીધું હતું અત્યારે દેશમાં આજ ફિલ્મનું નામ ગુંજી રહ્યું છે.