કોર્ટમાં બાળકીને પૂછવામાં આવ્યું કોની સાથે રહેવા માંગે છે ત્યારે બાળકીએ માસી સામે ઈશારો કર્યો જેના બાદ જજે પોતાનો ફેંશલો આપી દીધો જણાવી દઈએ રાજસ્થાન હાઇકોર્ટમાં સુનવાણી દરમિયાન પાંચ વર્ષની માસુમ બાળકી લાવણ્યાને તેની માસીને સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે.
રાજ્સ્થાનન ના ગૌરતલબની પાંચ વર્ષની માસુમ જેનું નામ લાવણ્યા છે તેના નાના મોહનભાઇએ જણાવ્યું હતું કે તેમની પુત્રી સુનિતા કંવરની 2020માં હ!ત્યા થઈ ગઈ હતી હ!ત્યા સમયે માસુમ બાળકી તેની માં સાથે હતી દાવો છેકે લાવણ્યાએ કહ્યું તેના પિતાએ તેની મમ્મીને મા!રી દીધી છે આવો સપૂત જણાવ્યા છતાં.
બાળકીને બાળ કલ્યાણ સમિતિએ 19 માર્ચ 2020માં માસુમ લાવણ્નેયાને તેના પિતા અને તેમના દાદાને સોંપવામાં આવી હતી એવામાં મુખ્ય સબૂત હોવાને કારણે પોતાના દાદા દાદી સાથે રહેવુ લાવણ્યા માટે ખ!તરો થઈ શકે છે એટલા માટે માસુમ લાવણ્યાને તેની માસી સુમિત્રા રાઠોડને સોંપી દીધી હતી મંગળવારે સુનાવણી દરમિયાન.
અરજદાર મોહનસિંહ તરફથી હાજર રહેલા એડવોકેટ દીપેશ બેનીવાલે કોર્ટ સમક્ષ નિર્દોષ લાવણ્યાના 164 નિવેદનો રજૂ કર્યા હતા તે સમયે મૃતકના પતિ પરવિંદર સિંહ અને મૃતકની બહેન સુમિત્રા વચ્ચે 26 જાન્યુઆરી 2020ના રોજ થયેલી ફોનમાં વાતચીત રજૂ કરી હતી તમામ પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે લાવણ્યાને તેની માસીને સોંપી હતી.