અત્યારે દેશભરમાં કેટલીએ અલગ અલગ ઘટનાઓ બનતી જોવા મળે છે તેના વચ્ચે હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને સાંભળીને તમને પણ હસવું આવી જશે કારણ કે ઘટના પણ કંઈક આવી છે મિત્રો ગયા દિવસોમાં ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં પતિ પત્ની વચ્ચે.
હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો પરંતુ એ મામલો શાંત પડ્યો નથીને વધુ એક નવો કિસ્સો સામે આવ્યો છે અહીં કિસ્સામાં ફરક માત્ર એટલો છેકે યુવકની પત્ની પહેલેથી જ આ બંનેની રાહ જોઈ રહી હતી ત્યાર બાદ જ્યારે બંને ત્યાં પહોંચ્યા તો તેઓએ પતિની પ્રેમિકાને ખૂબ મા!ર માર્યો.
હકીકતમાં વાતમાં કંઈક એવું છેકે ગર્લફ્રેન્ડને ફરવા લઈ જઈ રહેલા પતિ સામે પત્ની પહોંચી ગઈ હતી આ દરમિયાન પત્નીને જાણ હતી કે બંને આગ્રાના સેલ્ફી પોઇન્ટ ફરવા જવાના છે એટલે પત્નીએ બંનેને ત્યાં રંગે હાથેપકડી લીધા હતા અહીં મહિલાએ પ્રેમિકા યુવતીને મા!ર મારતી રહી.
અને પ્રેમિકા હાથ જોડીને માફી માંગતી રહી આટલું જ નહીં યુવતીએ યુવકની પત્નીના પગે પડાવીને માફી મંગાવી હતી આ દરમિયાન પતિ બિચારો કરગરી રહ્યો હતો કે જવા દેને રસ્તાની વચ્ચે લાંબા સમય સુધી હંગામો ચાલુ રહ્યો અને લાંબા સમય બાદ એમનો પરિવાર મામલો શાંતિ પાડી ઘરે લઈ ગયો હતો.