બે દિવસ પહેલા માં બનેલી સાઉથની મોટી અભિનેત્રી નયન તારા અને ડિરેક્ટર વિજ્ઞેસ પર સરકારે તપાસ કમીટી બેસાડી છે લગ્નના ચાર મહિના પછી નયનતારા અને વિજ્ઞેસ સેરોગેસી ના માધ્યમથી માતા પિતા બન્યા હતા બંને ના લગ્ન આ વર્ષે 9 જુનના રોજ થયા હતા એમને સેરોગેસી ના માધ્યમ થી જુડવા બાળકો મેળવ્યા હતા.
જ્યારે ભારતમાં પ્રોફેશનલ સેરોગેસી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે જાન્યુઆરી થી પ્રતિબંધ લગાડ્યો છે એવા લોકોને મેડીકલ તપાસ બાદ આશીકં છુટછાટ અપાઈછે જે ક્યારેય માતાપિતા નથી બની શકતા આ વિશે તમીલનાડુ ના સ્વાસ્થ્ય મંત્રી એમ એસ સુબ્રમણ્યમને આ વિશે પુછવામાં આવ્યું ત્યારે એમને.
જણાવ્યું હતુંકે આ મામલામાં તપાસ હાથ ધરવામાં આવી છે અને તપાસ ચાલુછે જો નયનતારા અને વિજ્ઞેસે મેડિકલ ટેસ્ટ અને પ્રોસેસ ફોલો કરીને સેરોગેસી નહીં કરાવી હોય તો એમને જેલ પણ ભોગવવી પડે અન્યથા દંડ પણ ભરવો પડશે સેરોગેસી અધિનિયમ ડીસેમ્બર 2021 માં લાદવામાં આવ્યો હતો અને જાન્યુઆરી 2022 થી લાગુ કરવામાં આવ્યો હતો.
આ કાયદા અનુસાર પૈસા માટે સેરોગેસી પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો માત્ર પરોપકારી સરોગેસી ને મંજુરી આપવામાં આવી છે જેમાં સેરોગેસી દરમિયાન પૈસા લેવામાં આવતા નથી માત્ર મેડિકલ અને વિમા ના ખર્ચ શિવાય તાજેતરમાં એમને ઘણા ફોટો મુક્યા હતા પણ એમને જાણ નહોતી કે એ આ બાબતમાં ફસાઈ જાસે.