દેશભરમાંથી પ્રેમ સંબંધોને લઈને ઘણા બધા મામલા સામે આવતા રહે છે જેમાં યુવતીઓ માતાપિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરે છે એમને પોતાના નિર્ણયો પર પસ્તાવવાનો પણ સમય નથી બચતો એવો જ દુઃખદ બનાવ પાટણમાં થી સામે આવ્યો છે પરીવારજનો ની વિરુદ્ધ જઈને હિનાએ ચાર વર્ષ અગાઉ.
પાટણ શહેરના મોટીસરા પીપળાગેટ નજીક રહેતા સંજય સોલંકી સાથે લગ્ન કર્યા હતા બંને પરિવાર વચ્ચે અણપ બનાવ હતો બંને પરિવારજનો આ લગ્નથી રાજી નહોતા અને સાસરીયા પક્ષના લોકો હીનાને મેણા મારતા હતા હિનાએ એક પુત્રનો જન્મ આપ્યો ત્યારબાદ બંને પરિવાર વચ્ચે સમાધાન થયું હતું.
હીના નો પતિ સંજય કાંઈ કામ ધંધો કરતો ન હતો અને માત્ર રખડપટ્ટી કરતો હતો જેનાથી ઘર ચલાવવું મુશ્કેલ બનતા હિનાએ ગાયનેક હોસ્પિટલમાં નોકરી શરુ કરી પરંતુ સંજય હોસ્પિટલથી આવવા જવામાં મોડું થતા તેની પત્ની હિના સાથે મા રઝુડ કરતો પોતાના પતિથી કંટાળીને દીકરી.
હીના તેના મા બાપના ઘરે પહોંચી હતી અને ભરણપોષણ માટે જમાઈ સંજય પર કેસ પણ કર્યો હતો કોર્ટમાં બંને પરિવાર વચ્ચે સમાધાન થયું અને હિના તેના સાસરિયામાં સંજય પાસે પહોંચી પણ વધુ સમય ન જતા હિના એ ઝે!રી દ!વા ગટગટાવી લીધી સંજય તેના માતાપિતા પાસે એક્ટીવા.
માગંવા આવ્યો હીનાની માતાને જાણ થતાં તે પરીવારજનો સાથે હોસ્પિટલમાં પહોંચ્યા હતા હિનાએ તેની માતાને જણાવ્યું હતું કે જમાઈ સંજયના ત્રાસ છે હું દવા ગટગટાવી ગઈ છું તબિયતમાં થોડો સુધાર આવતા માતા ઘેર પહોંચી હતી પરંતુ આ દરમિયાન તબિયત વધારે લથડતા તેને.
ધારપુર લઈ જવામાં આવી હતી અને ધારપુર હોસ્પિટલમાં માં હિનાએ અંતિમ શ્વાસ લીધા હતા આ દરમિયાન હિનાના પરીવારજનો એ જમાઈ સંજય અને તેના માતાપિતા વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે પોલીસ આ મામલે તપાસ હાથ ધરી છે મિત્રો આ મામલે તમે શું કહેશો.