બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ થી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે દિગ્ગજ અભિનેતા અરુણ બાલી નું 79 વર્ષ ની ઉંમરે નિધન થયું છે આજે જ એમની છેલ્લી ફિલ્મ ગુડ બાય રીલીઝ થઇ રહી છે પોતાના અંતિમ શ્ર્વાસ સુધી અભિનય કરે એ જ અભિનેતા જેમાં એમને અમિતાભ બચ્ચન અને રશ્મિકા.
મંદાના સાથે અભિનય કર્યો છે 90ના દશકાના સૌથી મોટા એક્ટર ગણાતા અરુણ બાલીએ ટીવી શોથી લઈને ફિલ્મો માં દમદાર અભિનય કર્યો હતો રાજુ બન ગયા જેન્ટલમેન ફુલ ઔર અંગારે ખલનાયક થ્રી ઈડીઅટ અને પાણીપત જેવી ઘણી બધી ફિલ્મોમા એમને શાનદાર અભિનય કર્યો હતો 1989 માં એમને.
ટેલિવિઝન સિરિયલ ની દુનિયામાં અભિનયની શરૂઆત કરી હતી તેઓ શરુઆત માં દુશરા કેવલ નામની સીરિયલ માં દેખાયા બાદમાં તલાસ દશ્તુર ચાણક્ય શક્તિમાન સ્વાભિમાન આજની પેઢી એનાથી અજાણ હોય પણ 90ના દશકામાં એમના અભિનય ના લોકો પ્રશંસક હતા ફિલ્મ ગુડ બાય પહેલા એમને લાલસિંહ ચડ્ડા માં પણ અભિનય કર્યો હતો.
ઉંમર વધવાની સાથે તેઓ બિમાર રહેતા એ છતાં પણ અભિનય ક્યારેય એમને છોડ્યો નહીં બોલીવુડ ના ઈતિહાસ માં આવું પહેલી વાર થયું કે નિધન ના દિવશે કોઈ અભિનેતા ની ફિલ્મ રીલીઝ થાય એમનું નામ ફિલ્મ ઈતિહાસ માં યાદગાર બની રહેશે જેમને જતા જતા પણ ઉમદા અભિનય કર્યો પરમાત્મા એમની દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના