સંગતિ બાદ બપ્પી લહેરી બીજા કોઈને પ્રેમ કરતા હતાતો એ હતું એમનું સોનુ હંમેશા એમના મોટી મોટી ચેનો લટક્યા કરતી હતી એમના હાથ વીંટીઓ થી ભર્યા રહેતા હતા એમની ઘડિયાળો પણ સોનાની હતી જ્યારથી બપ્પી લહેરીએ કમાવવાનું કર્યું ત્યારથી સોનુ એમનો મોટો શોખ બની ગયું હતું.
બપ્પી લહેરી અમેરિકન રોક સ્ટાર એલબીન બ્રેસલિના દીવાના હતા જેઓ અમેરિકાના એવા સ્ટાર હતા જેઓ એમના સમયમાં પરફોર્મન્સ દરમિયાન સોનાનો ડ્રેસ પહેરતા હતા તેનાથી પ્રેરણા લઈને બપ્પી દાએ પણ સોનુ પહેરવાનું શરૂ કર્યું હવે બપ્પી લહેરીના નિધન બાદ એ વાતની ચર્ચા જોશોરથી શરૂ થઈ ગઈ છેકે.
બપ્પી લહેરીના નિધન બાદ આટલું સોનુ કોને મળશે બપ્પી લહેરી પાસે આજથી લગભગ 8 વર્ષ પહેલા 1 કિલો સોનુ 4 કિલો 65 ગ્રામ ચાંદી અને 4 લાખ રૂપિયાના હીરા હતા જે આજના સમયમાં તેનાથી પણ વધી ગયા છે સૂત્રોની માનીએ તો બપ્પી લહેરીના ઘરેણાંને કવરમાં બાંધીને રાખી દેખવામાં આવ્યા છે.
હવે તે પરિવારના વિરાસતનો ભાગ બની ગયો છે પરિવારના એક નજીકના સૂત્રએ જણાવ્યું કે બપ્પી લહેરીના પુત્ર અને પુત્રીએ પિતાના બધા ઘરેણાં સંરક્ષિત કરવાનો ફેંશલો કરવામાં આવ્યો છે એટલે કે બપ્પી લહેરીના ઘરેણાંને સાચવીને રાખવામાં આવશે જેને આવનારી પેઢી પણ બપ્પી લહેરીની યાદ માટે સાચવીને રાખશે.