તાજેતરમાં રિલીઝ થયેલી રણબીર કપૂર આલિયા ભટ્ટ અમિતાભ બચ્ચન અને નાગાર્જુન જેવા કલાકારોને સમાવતી 410 કરોડના મોંઘા બજેટે બનેલી ફિલ્મ બ્રહ્માસ્ત્ર સિનેમા ઘરોમાં ખૂબ ધૂમ મચાવી રહી છે ફિલ્મ ખૂબ કમાણી કરી રહી છે લોકો એને ખૂબ પસંદ કરી રહ્યા છે તેના વચ્ચે આ ફિલ્મના ચાહકો.
સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યોછે આ વિશ્વાસઘાત થિયેટરના માલિકોએ કર્યો છે સમગ્ર ઘટના મુજબ 16 સપ્ટેમ્બર એક નેશનલ સિનેમા દિવસ તરીકે ઉજવાય છે જેમાં ઓછા પૈસા એ સિનેમા ઘરો ટિકિટ આપે છે પરંતુ હાલમાં બ્રહ્માસ્ત્ર ફિલ્મ ચાલી રહી છે એના કારણે સિનેમા ઘરોના માલિકે.
નેશનલ સિનેમા દિવસ ની તારીખ બદલાવીને 23 સપ્ટેમ્બર કરી છે જેનાથી ચાહકોને ખૂબ મોટો ઝાટકો લાગ્યોછે આ ફિલ્મ 16 સપ્ટેમ્બરે 75 રૂપિયામાં જોવા નહીં મળે લોકોને ખૂબ રોશછે આ માટે થિયેટરોને જવાબદાર ગણાવી રહ્યા છે કહી રહ્યા છેકે પોતાની કમાણી માટે નેશનલ સિનેમા.
દિવસ ઉજવણીની તારીખ બદલાવી છે સિનેમાઘરો ૨૩ સપ્ટેમ્બરે ઓછા દરે ટીકીટ આપવા રાજી છે જ્યારે ઘણા લોકો હાલ બ્રહ્માસ્ત્ર 75 રૂપિયામાં જોવા માંગે છે વાચકમિત્રો આ મામલે તમે શું કહેશો કોમેંટમાં તમે તમારા વિચાર રજૂ કરી શકો છો અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.