Cli

સપનું પૂરું થયું નેહરાજી તમારા પર ગૌરવ છે નેહરાની પત્નીએ શેર કરી તસ્વીર તો યુવરાજસિંહ ખુદને રોકી ન શક્યા…

Bollywood/Entertainment Breaking

હેડ કોચ આશિષ નેહરારના માર્ગદર્શન હેઠળ ગુજરાત ટાઇટન્સે આઇપીએલ 2022 ની ટ્રોફી પોતાના નામે કરી હાર્દિક પડ્યાની આગેવાની હેઠળ રમતી ગુજરાત ટાઇટન્સ ટીમે ફાઇનલમાં રાજસ્થાનને 7 વિકેટથી હરાવ્યા આશિસ નેહરા આઇપીએલ ના ઇતિહાસમાં પહેલીવાર હેડ કોચ બન્યા જેમની દેખરેખમાં ટ્રોફી પણ કબ્જે કરી.

એવામાં આશિસ નેહરાની પત્ની રુશમાં નેહરા આઇપીએલ ટ્રોફી સાથે સોસીયલ મીડિયટમાં ફોટો શેર કરી જેના પર દિગ્ગ્જ ક્રિકેટર યુવરાજ સિંહે પણ મજેદાર કોમેંટ કરી છે આશિસ નેહરાની પત્ની રુશમાએ જે ફોટો શેર કર્યો તેમાં બંને પતિ પત્ની શીવાય એમનો પુત્ર પણ જોવા મળી રહ્યો છે રુશમાં અને પુત્રએ ટ્રોફી હાથમાં પકડેલ છે.

અહીં રુશમાંએ ફોટો શેર કરતા કેપશનમાં લખ્યું સપનું પૂરું થયું નેહરાજી પર સુપર ગૌરવ છે અને સાથે ગુજરાત ટિમ પર અહીં ફોટો પર યુવરાજે કોમેંટ કરતા લખ્યું છવાઈ ગયા નેહરાજી ગુજરાત ટાઇટન્સ ચેમ્પિયન બનતા આશિષ નેહરાની ખુબ પ્રસંસા થઈ રહી છે ખુદ હાર્દિક પડયાએ કહ્યું કે ચેમ્પિયન બનવા પાછળ આશું પાનું મોટું યોગદાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *