લંડનની લોકપ્રિય મોડલે એક ડિલિવરી બોય સામે ગંભીર આરોપ લગાવ્યોછે ધ ન્યુયોર્ક પોસ્ટની એક ખબર મુજબ 25 વર્ષીય મોડલ હન્ના પીટરનો આરોપ છેકે ડિલિવરી બૉયે તેને જબરજસ્તી પકડીને કિસ કરી લીધી અને તેના પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ પણ કર્યો હતો તમને જણાવી દઈએ.
હન્ના સાથે આ ઘટના લંડનમા પોતાના ઘરે થઈ હતી રિપોર્ટ મુજબ તેની સાથે આ ગંદી હરકત કરારના એક કુરિયર બોય હતો હન્ના પીટરના ઘરે ડિલિવરી કરવા આવ્યો હતો એ અજાણ્યો યુવક જેવાજ હન્નાએ ઘરનો દરવાજો ખોલ્યો તો ડિલિવરી બોય જબરજસ્તી તેના છાતીના.
ભાગે સ્પર્શ કર્યો અને જબરજસ્તી કિસ કરી દીધી હતી હન્નાએ આ ઘટના વિશે જાણકારી બતાવતા જણાવ્યું કે ડિલિવરી બૉયે પેહલા મારી પ્રશંસા કરી હતી અને વાતચીત દરમિયાન તેણે મારી છાતીને ગંદી રીતે સ્પર્શ કર્યો હતો જયારે મેં તેનો વિરોધ કર્યો એટલે તે કિસ કરીને.
ભાગી ગયો હન્નાએ કહ્યું કે તેની સાથે ઘટના એટલા માટે થઈ કે તેઓ ટીવીમાં છાતી બતાવીને એડ કરે છે એનો મતલબ એ નથી કે ગમે તે આવીને સ્પર્શી જાય હન્ના આ ઘટના બાદ ડરેલ છે હન્નાએ ફરિયાદ નોંધાવી છે અને પોલીસ આરોપીને ગોતવામાં લાગી છે મિત્રો આ બાબતે તમે શું કહેશો.