Cli
જોઈ નથી જવાતો રાજુ શ્રીવાસ્તવ ની પુત્રની હાલત, પિતાને જોઈને હાલત ખરાબ, જાણો સમગ્ર અહેવાલ

જોઈ નથી જવાતો રાજુ શ્રીવાસ્તવ ની પુત્રની હાલત, પિતાને જોઈને હાલત ખરાબ, જાણો સમગ્ર અહેવાલ

Bollywood/Entertainment Breaking

સમગ્ર દેશભરમાં પોતાના કોમેડી અભિનય અને મિમક્રી પ્રોગ્રામો થકી લોકોના દિલમાં આગવુ સ્થાન બનાવનારા પોતાના સંઘર્ષમય જીવન સાથે એક રીક્ષા ડ્રાઇવરથી કોમેડીના બેતાજ બાદશાહ બનનાર રાજુ શ્રીવાસ્તવનું હદય રોગના હુ!મલા થી હોસ્પિટલમાં 40 દિવસ ની સારવાર.

બાદ નિધન થયું છે તેના વચ્ચે સમગ્ર બોલીવુડ અને ચાહકોમાં એક દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે એક હસતો ચહેરો આજે જડતો નથી એ વચ્ચે એક બાપને શોધતી દીકરી આજે રડતી થઈ ગઈ છે ખંભે ઊંચકીને વ્હાલ કરનારા પિતા આજે લાશ બનીને સામે સુતા છે ત્યારે એક દીકરી ની વેદના.

તમે મહેસુસ કરી શકો છો રાજુ શ્રીવાસ્તવની દીકરી અંતરા શ્રીવાસ્તવ પોતાના પિતાના પાર્થિવ દેહ પાસે બેસીને કલ્પાત કરતી જોવા મળી હતી જેમાં એ એક ટીસે પોતાના પિતાને જોઈ રહી હતી આંખમાંથી આંસુડા વહી રહ્યા હતા કાંઈ પણ બોલતી ન હતી આ જોતા ધરતીને આભ જાણે કાંપી રહ્યા હતા.

એક દીકરીના માથેથી બાપનો આશરો જતો રહ્યો અંતરા શ્રીવાસ્તવ પોતાના પિતાને ખૂબ જ પ્રેમ કરતી હતી આ વચ્ચે એમનું નિધન થતાં શોકમગ્ન થઈને બેઠેલી દીકરીને જોતા પરમાત્મા એમની આત્માને શાંતિ આપે અને એમના પરિવારને આ દુઃખદ શોક થી બહાર નીકળવાની શક્તિ આપે એવી પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *