Cli

બોલીવુડમાં સ્ટારના બાળકો પિતાના નામ ખરાબ કરી રહ્યા છે જયારે આ સ્ટારકીડે દેશનું ગૌરવ વધાર્યું…

Bollywood/Entertainment Breaking

લોકોની નજરોમાં બૉલીવુડ સ્ટારના બાળકોની ઈજ્જત ઓછી થતી જોવા મળી રહી છે કોઈ સફેદ પાવડરમાં પકડાઈ જાયછે તો કોઈ દા!રૂના નશામાં ફરતા જોવા મળે છે પરંતુ હવે એજ સ્ટારકિડ સામે અહીં એક એક્ટરનો પુત્ર એક એવું સારું કાર્ય કરવા જઈ રહ્યો છે જેનાથી પુરી દુનિયા આ સ્ટારકિડને યાદ રાખશે.

અત્યાર સુધી સુપરસ્ટારના બાળકો માં બાપના રૂપિયાથી ઐયાશી કરતા જોવા મળતા હતા પરંતુ આર માધવનનો પુત્ર વેદાંત નાની ઉંમરમાં નેશનલ ચેમ્પિયન બની ગયો છે એક બાજુ બોલીવુડ સ્ટારના બાળકો એક્ટર બનવાની લાઈનો લાગી છે જયારે માધવનના પુત્રે ઓલમ્પિકની તૈયારી કરી દીધી છે.

2026 માં યોજાનાર ઓલિમ્પિક માટે વેદાંતે કમર કસી લીધી છે અને ચાર વર્ષ પહેલાજ તેણે તૈયારી શરૂ કરી દીધી છે વેદાંતની ટ્રેંનીંગ દુબઈમાં થશે જેના માટે તે દુબઈ જ રહેશે નવાઈની વાત એછે કે પુત્ર સાથે આર માધવન પણ દુબઇ સીફ્ટ થઈ રહ્યા છે કારણ કે વેદાંતને ઓલિમ્પિકની તૈયારી કરવામાં કોઈ તકલીફનો સામનો ન કરવો પડે.

માધવવનું સપનું છેકે વેદાંત દેશ માટે સ્વિમિંગમાં ગોલ્ડ મેડલ લઈને આવે જે અત્યાર સુધી સ્વિમિંગમાં કોઈ લઈને નથી આવ્યું એનાં માટે માધવને ખુદને કુરબાન કરી દીધો છે બોલીવુડમાં અત્યારે પૈસા કમાવવા માટેની લાઈન લાગી છે જ્યાં માધવને દેશ માટે મુંબઈ છોડી દીધું છે હવે તેઓ ત્યાંજ રહશે શૂટિંગ કરવા માટે ભારત આવ્યા કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *