વિકી જૈનથી લગ્ન કરીને અંકિતા લોખંડેની કિસ્મત બદલાઈ ગઈ છે વિકી અને અંકિતના લગ્ન 14 ડિસેમ્બર થયા હતા અને આ લગ્ન એટલા ભારે હતા કે જોનારના મોઢા ખુલ્લા રહી ગયા હતા કોઈ ટીવી સ્ટારના લગ્નમાં પહેલા એટલા પૈસા ક્યારેય ખર્ચો નથી થયો જેટલો અંકિતા અને વિકિના લગ્નમાં થયો હતો.
હવે બંનેના લગ્નને અઢી મહિના થઈ ગયા છે અને આ મોકા પર વિકી અને અંકિતાએ એક સારી કાર ખરીદી લીધી છે બંનેની આ નવી કાર મર્સીડીસ વી 220 છે જેની કિંમત દોઢ કરોડ રૂપિયા છે ગાડી એટલી શાનદાર છેકે જોઈને તમે પણ હેરાન રહી જશો અંકિતના પતિ વિકી જૈન એક બિઝનેસમેન છે તેઓ મહાવીર.
કોલ્ડ વોશ પ્રાઇવેટ લિમિટેડના એમડી છે સાથે તેઓ મહાવીર ઇન્સ્પાયર ગ્રુપના કો ઓવનર પણ છે વિકિનો બિઝનેશ દેશ વિદેશમાં ફેલાયેલ છે વિકીને આમ પણ ગાડીઓ બહુ શોખ છે એમની જોડે લેન્ડ ક્રુઝર મર્સીડીસ વેન જગુઆર એકસેફ જેવી કરોડો રૂપિયાની મોંઘી ગાડીઓ છે વિકી અને અંકિતા હમણાં.
થોડા દિવસો પહેલા નવો શો સ્માર્ટ જોડીમાં જોવા મળ્યા હતા અને તેને મનીષ પોલ હોસ્ટ કરી રહ્યા છે નવાઈ ની વાત એછે કે વિકી અને અંકિતા સાથે મનીષ પોલે પણ એક લક્ઝ્યુરિસ કાર ખરીદી લીધી છે મનીષની આ કાર મર્સીડીસ ફોર હન્ડ્રેડ છે અને તેની કિંમત 1 કરોડ 32 લાખ છે મિત્રો તમેં શું કહેશો આ બાબતે.