ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની જાણીતી એક્ટર રૂપા દત્તાને લઈને એક ચોંકાવનાર ખબર સામે આવી રહી છે પોલીસે રૂપાને પોકેટચોરી કરવા મામલે ધરપકડ કરી લીધી છે રૂપા એજ છે જેમને કેટલાક સમય સમય પહેલા જ અનુરાગ કશ્યપ પર સેક્સયુઅલ હેરસ્ટ્મેન્ટનો આરોપ લગાવ્યો હતો આ ઘટના કોલકતા આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળા દરમિયાનની છે.
ગયા શનિવારે એક મહિલાને ડસ્ટબિનમાં બેગને ફેંકતા જોઈને પોલીસને શક ગઈ જેના બાદ પુછતાજ થઈ જેના બાદ હેરાન કરી દે તેવો ખુલાસો થયો શક હોવાથી પોલીસે મહિલાની પુછતાજ કરી જેના સાથે પોલીસે બેગની તપાસ કરતા જેમાંથી કેટલાય મની બેગ મળ્યા પોલીસને રૂપા પાસેથી 75 હજાર રોકડ પણ મળી આવી.
પોલીસને પુછતાજમાં એ વાતની જાણકારી ન મળી શકી કે આખરે રૂપા પાસેથી આટલા પૈસા ક્યાંથી આવ્યા પરંતુ આ દરમિયાન રૂપાએ પોકેટ ચોર્યાની કબૂલાત કરી દીધી છે રૂપાનું કહેવું છેકે તેઓ મેળા જેવા અલગ અલગ ભીડભાડ વાળી જગ્યાએ લોકોના પર્સને ચોરી કર્યા કરતી હતી પરંતુ આંતરરાષ્ટ્રીય.
પુસ્તક મેળા દરમિયાન તેની આ ચાલાકી.
કામ ન આવી અને પોલીસે એને દબોચી લીધી રૂપા દત્તા એક જાણીતી એક્ટર છે જેઓ કેટલીય સિરિયલ અને ફિલ્મોમાં જોવા મળી ચુકી છે રૂપા પાસેથી એક ડાયરી પણ મળી છે જેમાંથી બધી રકમ નોટ કરવામાં આવેલ છે અત્યારે તો પોલીસ આ મામલે તપાસમાં લાગી છે જલ્દી જાણવા મળશે રૂપા શા માટે આવું કરી રહી હતી.