ભોજપુરી ઇન્ડસ્ટ્રીઝના બે મોટા સુપર સ્ટાર પવનસિંગ અને ખેસારી લાલા યાદવ એક બીજા પર કીચડ ઉછાળી રહ્યા છે ખુદને મોટા સુપરસ્ટાર બતાવવા માટે બંનેએ બધી હદો પાર કરી દીધી છે એક સ્ટેજ શોમાં પવનસિંગ ને એટલો ગુસ્સો આવી ગયો કે તેમણે અશ્લીલતાની બધી હદો પાર કરી દીધી.
તેમણે સ્ટેજ પર જ મહિલાઓ સામે ગંદા ગંદા ઇસારા કરી દીધા જયારે કેશારી પણ આ મોકાનો ફાયદો ઉઠાવવા લાગ્યા છે તેઓ પવનસિંગને નીચો બતાવવાનો કોઈ મોકો છોડી રહ્યા નથી આ બંનેની લડાઈમાં ભોજપુરીના નંબર વન એક્ટર નીરાઉઆ ની પણ એન્ટ્રી થઈ ગઈ છે.
પરંતુ નીરઉઆ એ મામલો શાંત પાડવાની જગ્યાએ મીઠું નાખી રહ્યા છે નીરાઉઆ એ કીધું કેશારીની બધી વાતો મોટી મોટી હોય છે તેઓ કહેતા રહેતા હોય છેકે આ બિલ્ડીંગ ખરીદી લઇસ પેલી જમીન ખરીદી લઇસ અને આજ વાતો પવનસિંગને છુપે છે નીરાઉઆએ જણાવ્યું કે એક વાર પવનસિંગ કેસારીની વાતોથી એટલા કંટાળી ગયા.
કે તેઓ ખુદખુશી કરવા લાગ્યા જયારે ઉમ્મીદ એ હતી કે નીરાઉઆ આ બંને સ્ટારની લડાઈ શાંત કરાવશે પરંતુ તેમને આના પર વધુ મજા લઈ લીધી ભોજપુર ઇન્ડસ્ટ્રીઝની લડાઈ વધી રહી છે હવે જોવાનું રહ્યું આ લડાઈ પતશે કે પછી વધશે મિત્રો આ ખબર પર તમારે શું કહેવું છે કોમેંટ કરવા વિનંતી.