Cli

સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમ આગળ ભીખ માંગવા પહોંચેલ ભિખારી લડવા તૈયાર થઇ ગયો…

Ajab-Gajab Bollywood/Entertainment Breaking

ભિખારીએ પૈસા માંગ્યા અને સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમે પૈસા ન આપવા પર એમના પર ચડી બેઠા હતા ભિખારીઓ એ એમને એટલા પરેશાન કર્યા છતાં તેઓ હસતા જ રહ્યા છતાં ભિખારી ઇબ્રાહિમને છોડવા તૈયાર ન હતા પરંતુ અહીં કેટલાય લોકોને ભિખારી કહેવા પર વાંધો.

થતો હશે પરંતુ અસલમાં આજકાલ આ એક ધંધો બની ચુક્યો છે બધા જાણે છેકે ભીખ માંગનાર સામે કેટલા મોટા માફિયા હોય છે અત્યારે ભિખ માંગનાર ભિખારી મુંબઈના એ રેસ્ટોરેન્ટ બહાર ઉભા હોય છે જ્યાં સ્ટારનું આવવું જવું રહે છે અને એ ભિખારી પણ આ માણસને નથી.

પકડતા સીધા સેલિબ્રિટી પર તૂટી પડે છે એમને ખબર છેકે તેઓ કેમેરા સામે સેલિબ્રિટીને એટલા મજબુર કરી દેશે કે એમના પૈસા આપવા જ પડશે અને કેટલિયા વાર એવું થાય પણ છેકે સેલિબ્રિટી એમને હજારો રૂપિયા આપે છે હાલમાં જ ઇબ્રાહિમ ખાન અને એમની રીમરડ ગર્લફ્રેન્ડ પલક તિવારી હાલમાં.

જમીને એક રેસ્ટોરેન્ટથી જમીને બહાર નીકળી રહ્યા હતા પલક તિવારીએ ભિખારીને જેમ તેમ કરીને પૈસા આપી દીધ તેના બાદ સોહેલ ખાનના ભત્રીજાને ભિખારીએ પકડ્યા પરંતુએ જેમ તેમ કરી ગાડીમાં બેસી ગયા જયારે ઇબ્રાહિમ આવ્યા ત્યારે એમને ઘેરી લીધા ભિખારી.

પૈસા માંગી રહ્યા હતા ત્યારે એમની જોડે પૈસા છુટા ન હતા એવામાં એક ભિખારી એક ઈબ્રાહીમથી લડવા સુધી તૈયાર થઈ ગયો તે આંગળી બતાવી એવી રીતે પૈસા માંગી રહી હતી જેમ કે ધ!મકી આપી રહી હોય એમનો વિડિઓ હાલ વાયરલ થઈ રહ્યો છે મિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *