Cli

યુક્રેનની બ્યુટી કવિન દેશની વહારે આવી સેનામાં જોડાઈ ગઈ અને રશિયાને પડકાર ફેંક્યો…

Bollywood/Entertainment Breaking

રશિયા દ્વારા યુક્રેનની રાજધાની કિવ સહિત કેટલીયે જગ્યાએ હુ!મલા ચાલુ છે રશિયાનો સામનો કરવા હવે યુક્રેનનના નાગરીકો એ પણ હથિયાર ઉઠાવી લીધા છે એવામાં મિસ યુનિવર્સ અને પૂર્વ મિસ ગ્રાન્ડ યુક્રેન રહી ચુકેલી અનાસ્તાસિયા લેના પણ રશિયાના આક્રમણનો સામનો કરવા માટે યુક્રેનિયન સેનામા જોડાઈ.

હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે અહીં આ મિસ યુક્રેને સોસીયલ મીડિયામાં એક ફોટો શેર કરી છે જેમાં તેમણે ગન ઉભી કરી અને રશિયાના રાષ્ટ્રપતિને પડકાર ફેંક્યો છે જણાવી દઈએ અનાસ્તાસિયા લેનાએ 2015ની સલમા મિસ યુક્રેનનો ખુતાબ જીતી ચુકી છે સોશિયલ મીડિયા પર લેનાએ તસ્વીર શેર કરતાં તેણે.

લખ્યુંકે જે પણ કોઈ કબજો કરી લેવાની આશાથી યુક્રેનની સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરશે તેને છોડવામાં નહીં આવે લેનાએ સોસીયલ મીડિયા પ્લેટફોર્મ પોતાના ઓફિસીય ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જણાવતા કહ્યું કે તેણે પોતાના દેશની રક્ષા માટે હથિયાર ઉપાડ્યા છે મિત્રો તમે શું કહેશો લેનાના આ ફેસલા પર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *