મિત્રો નેહા કકડના પતિ રોહન પ્રીત સાથે હિમાચલ પ્રદેશના મંટી જિલ્લાના એક ફાઈવ સ્ટાર હોટેલમાં બહુ મોટી ઘટના ઘટી ગઈ અહીં ઘટના એછે કે રોહન પ્રીત જે રૂમમાં રોકાયા હતા એ રૂમમાંથી રોહનનો સામાન ગાયબ થઈ ગયો છે એટલે એમ કહી શકો કે સામાન ચોરી થઈ ગયો હકીકતમાં રિપોર્ટની માનીએ તો રોહન પ્રીતે.
રૂમના ટેબલ પર પોતાના હીરાથી જડેલ અંગૂઠી આઈફોન અને એપલ ઘડિયાળ રાખી હતી જયારે રોહન પ્રીત વોશરૂમથી બહાર આવ્યા ત્યારે એમના રૂમમાં ટેબલ પર પડેલ ત્રણે વસ્તુઓ ગાયબ હતી રૂમમાંથી રોહન પ્રીતની એપલની ઘડિયાળ આઈફોન અને હીરાની અંગૂઠી ગાયબથઈ ગઈ હતી ગાયબ થઈ ગયેલ.
વસ્તુ ન મળતા રોહન પ્રીતે નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે વિચારો એક હાઈફાઈ આલીસાન અને ફૂલ સિક્યુરિટી વાળી હોટેલમાં પણ આવી ઘટના બનતી હોય તો અહીંની સિક્યુરિટી માટે એક મોટો સવાલ છે મિત્રો આ મામલે તમે શું કહેશો પોસ્ટમાં તમારા વિચાર અમને જણાવવા વિનંતી.