સાઉથના ભોજપુરી ફિલ્મ એક્ટર અનારા ગુપ્તા મિસ જમ્મુના નામે પણ ફેમસ છે કારણ કે 2001માં એમને મિસ જમ્મુ એવોર્ડ પોતાના નામે કર્યો હતો અહીં પોતાની તસ્વીર ઇન્સ્ટાગ્રામમાં શેર કરતા આ એક્ટરે લખ્યું અમે કેવી રીતે જણાવીએ તમારી ખુબસુરતી એ અંદાજ બસ એવું સમજી લ્યો કોઈ પરી ઉતરી હોય જેવી ચાંદની રાતના.
આ એક્ટર ખાસ કરીને ભોજપુરી ફિલ્મોમાં કામથી જાણતી છે તેઓ સાઉથની ઘણી ફિલ્મોમાં જોવા મળી ચુકી છે જેમણે હાલમાં શેર કરેલ તસ્વીરને ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે જણાવી દઈએ આ એક્ટરે સાઉથ ફિલ્મો શિવાય એક રિયાલિટી ડાન્સ શોમાં પણ એન્ટ્રી મારી ચુકી છે પરંતુ તમને જણાવી દઈએ.
અનાર ગુપ્તા પર ફ્રોડ કંપની બનાવીને 45000 લોકોથી 200 કરોડ રૂપિયા ઠગાઈ કરવાનો આરોપ લાગેલ છે તેને લઈને આ એક્ટર લાંબા સમય સુધી ફરાર પણ થઈ હતી પરંતુ અત્યારે આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે અનારાના સાઉથમાં સારા એવા ફેન ફોલોવિંગ પણ છે મિત્રો તમે શું કહેશો અનારા વિશે.