Cli

26 વર્ષની આ યુવતીએ પિતાની ઉંમરના વ્યક્તિથી કરી લીધા લગ્ન માત્ર એક વીડિઓની કોમેંટમાંથી થયો પ્રેમ…

Ajab-Gajab

કહેવાય છેકે જોડી ઉપરવાળો બનાવીને મોકલે છે પરંતુ કેટલીકવાર એવી જોડીઓ બની જાયછે કે જેઓ અલગ જ હોય છે એવુજ કંઈક અહીં એયુએસનું મિસૌરીની 26 વર્ષની સરાહ હેન્ડરસન અને એમના 54 વર્ષના પતિ ડૈરીનની પણ જોડી કંઈક એવીજ છે તેઓ ઇન્ટનેટમાં એકબીજાથી વાતચીત કરી મળવા લાગ્યા અને 3 મહિયાનમાં તો લગ્ન સુધી વાત પહોંચી ગઈ.

બંને કપલની વાત કરી તો સરાહ હેન્ડરસન તેઓ એક ભરતી કરનાર છે જયારે જયારે ડૈરીન એક પેટનો એક્પર્ટ ડોક્ટર છે બંનેની મુલાકાત 2020માં યુટુબમાં થઈ હતી એક વિડીઓમાં સરાહે કોમેંટ કરી અને ડૈરીન જોઈ અને મિત્રતા શરૂ થઈ થોડા સમય બાદ મિત્ર પછી બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા એમની સામ સામે મુલાકાત.

2020માં થઈ હતી અને 2021 આવતા લગ્ન કરી લીધા અહીં નવાઈની વાત એછે કે પહેલા 26 વર્ષની મહિલા સરાહે લગ્ન માટે 54 વર્ષના ડૈરીનને પૂછ્યું હતું બંનેએ લગ્ન 20 જાન્યુઆરી 2021ના કરી લીધા હતા આ કપલ સોસીયલ મીડિયામાં પોતાની સુખી જિંદગી વિશે તસ્વીર શેર કરતું રહે છે બંનેની ઉંમરમાં ભલે આટલું અંતર હોય પરંતુ બંને પોતાના જીવનમાં ખુબજ ખુશ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *