ભારતીય સિનેમા જગત માટે એક દુઃખદ ઘટના સામે આવી રહી છે ખબર સાઉથના મલયાલમની એક્ટર શહાનાને લઈને હકીકતમાં મોડલ અને એક્ટર શહાના ગુરુવારે મોડી રાત્રે પોતાના ઘર પર મૃત હાલતમાં મળી આવી છે એક્ટર શહાના માત્ર 22 વર્ષની હતી શહાનાએ નાની ઉંમરે સારી પ્રસિદ્ધિ મેળવી લીધી હતી.
શહાનાના લગ્ન સજ્જાદ સાથે થયા હતા હકીકતમાં ગુરુવારે મોડી રાત્રે શહાનાનો પતિ સજ્જાદ મોડી રાત્રે જોર જોરથી બૂમો પડી રહ્યો હતો મદદ માટે અવાજો પાડી રહ્યો હતો કારણ કે બંને ભાડાના મકાનમાં રહેતા હતા અહીં સજ્જાદની અવાજ પાડોશીઓ સાંભળીને દોડી આવ્યા હતા જયારે એમણે જોયું તો શહાના બાથરૂમમાં.
મૃત હાલતમાં પડી હતી ત્યારે એમણે પોલીસને જાણ કરી હતી બીજી બાજુ શહાનાના માતા પિતાએ દાવો કર્યો છેકે તેઓ ખુદખુશી ન કરી શકે એમણે જમાઈ સજ્જાદ પર શક કર્યો છે અને એમણે જણાવતા કહ્યું કે સજ્જાદ લાંબા સમયથી પુત્રી શહાનાને હેરાન પરેશાન કરતો હતો વધુમાં એક્ટર શહાનાની માંએ દાવો.
કર્યો છેકે શહાના ફોન કરીને જણાવતા હતી કે સજ્જાદ તેની સાથે મા!રપીટ કરે છે શહાનાના માતા પિતાએ જણાવ્યું છેકે સજજાદે એમની પુત્રીને મોતને ઘાટ ઉતારી છે હવે એમના માતા પિતાના જણાવ્યાના આધારે સજ્જાદની ધરપકડ કરવામાં આવી છે અને આ મામલે પોલીસે બધું તપાસ હાથ ધરી છે મિત્રો આ મામલે તમે શું કહેશો.