સદીના મહનાયક એટલે અમિતાભ બચ્ચન જેમણે ઈન્ડસ્ટ્રીઝમાં એનેક હિટ ફિલ્મો આપી છે પરંતુ જયારે ઈન્ડસ્ટ્રીઝમાં ફિલ્મી કરિયરની શરૂઆત કરી ત્યારે એમનું કદ કાઠી જોઈને ડાયરેક્ટર અમિતાભને ઓછો પસંદ કરતા હતા એમની ઝંઝીર ફિલ્મની સારી સફળતા મળી હતી ત્યારબાદ આવેલી મોટી ફિલ્મ શોલે બોલીવુડમાં સારી ચાલી હતી.
સોલે ફિલ્મને લઈને કેટલાક જાણીતા કિસ્સા તમને સમય સમયમાં સાંભળવાં મળતા હશે જેમાંથી શોલે ફિલ્મનું વીલનનું પાત્ર ગબ્બરસીંગ જેઓ અમઝદ ખાને જબરજસ્ત અભિનય કર્યો હતો પત્રિકામાં એક છપાયેલ ખબર મુજબ અમઝદ ખાનનો રોલની જગ્યાએ સૌ પ્રથમ ઓફર ડેની ડેનસોપાને મળી હતી.
પત્રિકા છપાયેલ ખબર મુજબ અમિતાબ બબચ્ચનને એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે ડેની આ ફિલ્મનો હિસ્સો કેમ ના બન્યા અમિતાભે જણાવ્યું હું અને રમેશ સીપ્પી સાહેબ બેંગ્લોરમાં હતા અહીં આ જગ્યા શુટિંગ કરવાનો નિર્ણય કર્યો જ્યાં ડાયરેક્ટર રમેશ સિપ્પીએ મને જણાવ્યું હતું કે ડેની આ ફીલ્મ નહીં કરી શકે.
ડેની શોલે ફિલ્મ ન કરવાનું કારણ તે હતું કે તેઓ અન્ય ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતા અને શોલે ફિલ્મનું શૂટિંગ પણ બેંગ્લોરમાં હોવાથી તેઓ ત્યાં ઓહોચી શકે તેમ નહોતા તેના કારણે ડેની શોલે ફિલ્મનો હિસ્સો બનતા બનતા રહી ગયા હતા એમની જગ્યાએ અમઝદ ખાનને મળી હતી અને એમણે ફિલ્મમાં વિલનનો રોલ દમદાર નિભાવ્યો હતો.