Cli

કોરડા ગામે સરપંચ મગનજી ઠાકોર દ્વારા બંધારણ ભંગ બદલ તેમને ફટકારવામાં આવ્યો ભારે દંડ!

Uncategorized

ત્રણ જિલ્લાનો મહામહેનતે જે બંધારણ બનાવ્યું છે તો એનો અમલ કરવો પડશે એટલે મગનજીને પણ અમે વાત કરી કે ભાઈ સમાજ જે કહેશે એ કરવા તૈયાર છું અને સમાજની આજે તમારી હાજરીમાં મગનજીએ અહીંયા આટલા બહોળા સમાજમાં ત્રણ જિલ્લાના સમાજના આગેવાનો આયા અને એની સમક્ષ માફી માંગી નમસ્કાર દર્શક મિત્રો ઠાકોર સમાજમાં હાલમાં ડીજેને લઈને જબરજસ્ત વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હાલમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે પાટણના સાંતલપુરના કોરડા ગામે માતાજીના પ્રાગટ્ય અવસરે જે રાસગરબા કરીને બંધારણ ભંગ કરવામાં આવ્યું તે બદલ કોરડા ગામના સરપંચ મગનજી ઠાકોર પર ખૂબ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મગનજી ઠાકોર પર બંધારણ તોડવા બદલ તેમની પર કોરડા ગામ સમિતિ દ્વારા૫1હ000 નો દંડ ફટકારવામાં આવ્યો છે

જો કે કોરડા ગામના સરપંચ મગનજી ઠાકોરે આ બાબતે સમાજ સમક્ષ માફી માંગી છે ઠાકોર સમાજ દ્વારા ભવિષ્યમાં આજે ત્રણ જિલ્લાઓમાં આ ફરી ભૂલ ન થાય તે માટે અપીલ પણ કરવામાં આવી છે. કોરડા ગામે ઠાકોર સમાજના સંમેલનમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ હાજર રહ્યા હતા તો આવો સાંભળીએ આ સમગ્ર ઘટનાને લઈને લવિંગજી ઠાકોરે શું કહ્યું છે એ કોયડા ગામમાં મગનજી ઠાકોરે જે માતાજીનો પ્રાગટ્ય દિવસ હતો એમાં એ રિઝધમ લાવીને રાસગરબા કર્યા પણ સમાજે એમ લાગ્યું કે નહી ભાઈ આ ત્રણ જિલ્લાનો મહામહેનતે જે બંધા ધારણ બનાવ્યું છે તો એનો અમલ કરવો પડશે એટલે મગનજીને પણ અમે વાત કરી કે ભાઈ સમાજ જે કહે છે એ કરવા તૈયાર છું અને સમાજની આજે તમારી હાજરીમાં મગનજીએ અહીંયા આટલા બહોળા સમાજમાં ત્રણ જિલ્લાના સમાજના આગેવાનો આયા અને એની સમક્ષ માફી માંગી

પણ છતાં સમાજને જે ઠીક લાગે એ હું સમાજને યોગદાન દાન આપવા શિક્ષણમાં એ દાન આપવા 1 લાખ૫1હ000 રૂપિયા એ શિક્ષણમાં દાન આપ્યું છે અને સાથે સાથે માફી માંગી છે અને ભવિષ્યમાં પણ આવી હું ક્યારેય ભૂલ નહી કરું પણ બીજા પણ ભૂલ ન કરી શકે તો બીજી તરફ આજે ભાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના ઝાડા ગામે વિક્રમ ઠાકોર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરે જે થોડાક સમય અગાઉ ડીજેને લઈને ને નિવેદનો આપ્યા અને જે બંધારણનો ભંગ કર્યો તેને લઈને ઠાકોર સમાજ દ્વારા વિરોધ નોંધાવામાં આવ્યો છે. આ બાબતે સરપંચ ભેલાભાઈ કર્સનભાઈની પ્રતિક્રિયા સામે આવી છે કે ચોથી જાન્યુઆરીના રોજ ઓગણ મુકામે ઠાકોર સમાજના 2,10,000 લોકોની હાજરીમાં જે 16 મુદ્દાનું બંધારણ અપનાવવામાં આવ્યું તેનું અમે પાલન કરી રહ્યા છીએ. પરંતુ આ બંધારણનો ભંગ કરનારાઓ વિક્રમ ઠાકોર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરનો હવે અમે વિરોધ કરીએ છીએ.

આવો સાંભળીએ ઝાડા ગામના લોકોએ આ બંધારણ ભંગને લઈને શું કહ્યું છે બોલો સદારામ બાપુની જય હું ઠાકોર વેલાભાઈ કરશનભાઈ માજી સરપંચ મુકમ ઝાડા તાલુકો દિયોદરત જિલ્લો વાવ થરાદ હું જાહેર કરું છું કે અમારા જે ઠાકોર સમાજનું જે બંધારણ તારીખ 4/1/2026 ના રોજ જે ઓગળજી ધામે રાખવામાં આવ્યું એમાં તમામ ઠાકોર સમાજ ત્રણ જિલ્લાના ઠાકોર સમાજ ઉપસ્થિત હતા તા લગભગ 2 લાખથી વધારે વસ્તી અહીયા ઉપસ્થિત હતી એમની રૂબરૂમાં જે ઠાકોર સમાજનો જે બંધારણ થયું છે એમાં જે 16 મુદ્દા આપવામાં આવ્યા છે એ 16 મુદ્દાનું અમે પૂરેપૂરું પાલન કરી રહ્યા છે આજ ત્રણ કે ચાર દિવસ અગાઉ જે વિક્રમ ઠાકોર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે જે વિરોધ કર્યો છે અને જે સમાજનું બંધારણ તોડ્યું છે એ અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ એમને અમે સહકાર આપતા નથી અમે જે સમાજનું બંધારણ શું છે

એમાં જ અમે સમજ છીએ અને જે સમાજનું બંધારણ થયું એમાં અમે સુર પુરાવીએ છીએ અને ગબ્બર ઠાકોર વિક્રમ ઠાકોર અને અર્જુન ઠાકોરને અમે સંમતિ આપતા નથી જે સમાજનું બંધારણ તોડ્યું છે એ અમે એમનો સખત વિરોધ કરીએ છીએ જય સદારામ બાપુ જય સદારામ ગામ દાળા મારું નામ કરશનજી ગાંધીજી જે અર્જન ઠાકોર અને ગબ્બર ઠાકોરે વિક્રમ ઠાકોરે જે આ ગામનું જે સમાજનું બંધારણ તોડ્યું એને અમે સકતે સકતે તેનો વિરોધ કરીએ છીએ સમાજે જે અમારા આપણા બંધારણનું નક્કી કર્યો એને અમે સમર્થન આલીએ છીએ બોલો સદાર બાપાની જય બોલો સદારામ બાપુની જય હું ઠાકોર ભરતભાઈ ખુરશીભાઈ ગામ જાડા તાલુકો જિલ્લો વાવ થરાદ 4/1/2026 ના રોજ જે પણ ઠાકોર સમાજ દ્વારા બંધારણ બનાવવામાં આવ્યું છે

એનો જાડા ગામ આજ દાડે જે પણ પ્રસંગો બને સંપૂર્ણ એના નીતિ નિયમ પ્રમાણે બન્યા છે અને ભવિષ્યમાં પણ જે પણ પ્રસંગો બનશે એનું પૂરેપૂરું પાલન કરીશું અને જે અસામાજિક તત્વ દ્વારા જે બંધારણનો તોડવામાં આવ્યો છે એનો સખત શબ્દ વિરોધ કરીએ બોલો સદારામ બાપુ બાપુની જય એક સમાજ એક રિવાજ એક રિવાજ શ્રેષ્ઠ સમાજ એક રિવાજ શ્રેષ્ઠ સમાજ બોલો સદારામ બાપાની જય સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *