આજે શિક્ષક દિવસની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે પરંતુ બીજી બાજુ ગુજરાતના પાટનગર એવા ગાંધીનગરમાં શિક્ષકો તેમની માંગણીને લઈને વિરોધ પ્રદર્શન કરે છે. જેમના સમર્થનમાં આવે છે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સાથે જ જીગ્નેશ મેવાણીએ 8 સપ્ટેમ્બરે વિધાનસભા સત્રના પ્રથમ દિવસે શિક્ષકોને ગાંધીનગર આવવા માટે આહ્વાન કર્યું છે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મ જયંતી નિમિત્તે ઉજવવામાં આવે છે અને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શિક્ષકોનું સન્માન કરવા માટે પ્રેરણા સંવાદ કાર્યક્રમનું પણ આયોજન કર્યું છે તો બીજી બાજુ ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવારોએ શિક્ષક દિને જ ગાંધીનગરમાં વિરોધ કરવા માટે ભેગા થયા હતા સાથે જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ કરવામાં આવ્યો હતો અને શિક્ષકોએ જ્ઞાન સહાયકની જેમ નેતા સહાયક યોજના જાહેર કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી.
શિક્ષકો આજે ગાંધીનગરમાં વિરોધ કરવા માટે ભેગા થાય છે ત્યારે તેમના સમર્થનમાં આવે છે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે સાથે જ શિક્ષકોને વિધાનસભા સત્રના પ્રથમ દિવસે એટલે કે 8 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર કૂચ કરવા માટેનું આહ્વાન પણ કરવામાં આવે છે શું કહી રહ્યા છે જીગ્નેશ મેવાણી તેમને સાંભળીએ >> સૌપ્રથમ તો આજે સમગ્ર ગુજરાતની જનતાને શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાત અને ભારતની સરકારે છેલ્લા 10 વર્ષમાં લગભગ 89હ000 જેટલી સરકારી સ્કૂલો બંધ કરી આ પ્રચંડ બેરોજગારી અને મોંઘવારીના સમયમાં દેશનો અને ગુજરાતનો સામાન્ય વાલી એક ખાનગી શૈક્ષણિક સંસ્થાને સ્કૂલોમાં નહીં સરકારી સ્કૂલોમાં પોસાય એવું ગુણવત્તાયુક્ત
શિક્ષણ પ્રાપ્ત કરાવી શકે પોતાના દીકરા દીકરીઓને એવી ગુજરાતની જનતા ની અપેક્ષા હતી એની સામે સરકારી સ્કૂલો મોટી સંખ્યામાં બંધ કરી રહ્યા છે. બીજી તરફ આખું ગુજરાત જાણે છે કે 50હ000 થી લઈનેએ લાખ જેટલા શિક્ષકોની ઘટ છે શાળાઓ નથી વર્ગખંડો નથી ગુજરાતની વર્તમાન અને ભવિષ્યની પેઢી બરબાદ થઈ રહી છે અને બીજી તરફ 60,000 જેટલા શિક્ષક મિત્રોએ ટેટ ટાટની પરીક્ષા પાસ કરી છે તો આમાં તમારે ક્યાં કન્ફ્યુઝ થવાની જરૂર છે આ 60,000 શિક્ષકોને તાબળતોપ 24 કલાકમાં નોકરીના ઓર્ડર આપી ગુજરાતનું ભવિષ્ય ઉજડું થાય એટલું કરો તો
લાખ શિક્ષકો તો નથી ભરવા આ ટેટ ટાટ પાસ કરનારા 60હજ શિક્ષકોને પણ નથી સરકાર લેવા માંગતી એમાંથી 10હ000 લોકોને લેવાના હતા એની પણ ભરતી પ્રક્રિયા પૂરી થઈ રહી નથી અને આ બધાના મૂળમાં એક જ વસ્તુ છે કે ગુજરાત ભાજપના મોટા ભાગના ધારાસભ્યો સંસદ સભ્યો મંત્રીઓ અને નેતાઓની પોતાની ખાલગી શાળા કોલેજ ચાલે છે એટલે શિક્ષણને ડૂબાડી દીધું છે શાળાઓ નવી સરકારી બનતી નથી અને શિક્ષક મિત્રોની ભરતી થતી નથી એટલે આજે બધા સમગ્ર ગુજરાતમાંથી આ ટેટ ટાટ પાસ કરનારા શિક્ષકો જે ગુજરાતનું ભવિષ્ય છે એ એક સુરે કહી રહ્યા છે કે ગુજરાતમાંથી ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ જ્ઞાન
સહાયક રદ્દ કરી તમામે તમામ 60,000 જે લોકોએ પરીક્ષા પાસ કરી એ બધા લોકોને કાયમી નોકરી યોગ્ય વેતન અને સન્માન સાથે શિક્ષક તરીકે આપો તો જ સાચા અર્થમાં શિક્ષક દિવસની યુજવણી જે રાજ્ય સરકાર કરી રહી છે લેખે લાગે >> ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કહ્યું કે ગુજરાતમાં 1 લાખ શિક્ષકોની ઘટ છે સામે 60,000 જેટલા ટેટાટ પાસ કરનારા ઉમેદવાર છે. સરકાર ધારે તો જ્ઞાન સહાયકના બદલે કાયમી નોકરી આપી શકે તેમ છે અને ખાડે ગયેલું
આ શિક્ષણ સુધારી શકે તેમ છે. વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતા સરકારના પેટનું પાણી નથી હાલી રહ્યું જેથી 8 સપ્ટેમ્બરના રોજ 60,000 ઉમેદવારો પરિવાર સાથે ગાંધીનગરનો કોલ આપો અને કાયમી શિક્ષકની માંગ કરીએ અગાઉ જ્યારે ટેટ ટાટ પાસ કરેલા ઉમેદવારો ગાંધીનગર પોતાની માંગને લઈને જ્યારે પહોંચ્યા હતા ત્યારે શિક્ષકો સાથે કેવું વર્તન થયું હતું તે આપણે સૌએ જોયું છે ત્યારે આગામી સમયમાં જ્યારે ટેટ ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગર પહોંચશે વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે ત્યારે ત્યારે તેમને ગાંધીનગર સુધી પહોંચવા દેવામાં આવશે તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે આ સ્ટોરી અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો મત જણાવજો આ