લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 14 વર્ષથી દર્શકોને પોતાના આગવી શૈલીમા કોમેડી અંદાજ સાથે દર્શકો ખૂબ મનોરંજન કરાવતો આવ્યો છે શોના પાત્રો નો પાડોશી ધર્મ સાથે પારીવારીક ભાવનાઓ સાથેની સ્ટોરી દર્શકો ખુબ પસંદ કરેછે આ શોમા ગોકુલધામ સોસાયટી ના સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડે ની.
પુત્રી સોનુ નું પાત્ર ભજવતી પલક સિંધવાની ને દર્શકો ખૂબ જ પસંદ કરે છે પલક સિંધવાની તારક મહેતા શો સાથે સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટીવ રહેછે તે પોતાની તસવીરો ઈન્સ્ટ્રાગ્રામ પર શેર કરતી રહે છે તાજેતરમાં પલક વેકેશન માં ગયેલી છે તે દરમિયાન તેને કેટલીક તસવીરો અપલોડ કરી છે જેને જોઈને દર્શકો ખૂબ જ પ્રભાવિત થયા છે.
તેઓ આ દરમિયાન ગોવા ના પ્રવાસમાં છે ત્યાં ખુબ મસ્તી અને મજાક સાથે હોટ અને બોલ્ડ તસવીરો શેર કરી ચાહકોને મદહોશ કરી નાખ્યા છે પલકે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી આ તસવીરો માં તેને બેકલેસ વાઈટ ક્રોપ ટોપ મા ફન્ટ રંગબેરંગી ઘુઘરીઓ સાથે પોતાના લુક ને પુર્ણ કર્યો છે.
સાથે ખુલ્લા વાળ માદક અદાઓ અને લાઈટ મેકઅપ માં તે ખુબજ આકર્ષક અને સુંદર લાગી રહી છે તેના એક પોઝમા તેની આંખો માં અનેરો અંદાજ વાળમાં પરોરેલો હાથ જારીદાર ટોપમાં છલકાતા નિતંબો પર બિજો હાથ રાખતા ચાહકોને લોભાવવા નો પ્રયત્ન કર્યો છે તો બીજા શોધમાં.
બેકલેશ ડ્રેસીસમા તે પોતાના બેંક સાઈટ અને બિગ બમ ને પ્રતિત કરી આંખો થી ગજબના ઈસારા સાથે માદક અદાઓ થી ચાહકોને ચુબંકની જેમ ખિચંતી દેખાય છે પલકે આ હોટ પોઝ આપ્યા છે તેની તસવીરોમાં પાછડ દરીયો અને નારીયેળ ના ઝાડ જોવા મળે છે જે તેની સુદંર તસવીરો ને.
અત્યંત આકર્ષક બનાવે છે એની આ તસવીરો પર યુરો હાર્ટ ઈમોજી ફાયર કરીને પ્રેમ લુટાવતા જોવા મળે છે તેની અદાઓ પર મોહીત થઈ અત્યાર સુધી લાખો લાઈક ચાહકો વરસાવી ચુક્યા છે વાચંક મિત્રો આપનો પલકના બોલ્ડ લુક પર શું અભિપ્રાય છે પોસ્ટમાં કોમેન્ટ કરીને જરુર જણાવજો.