14 વર્ષથી દર્શકોનું મનોરંજન આપતો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની સોનુની ભૂમિકા ભજવનાર નિધિ ભાનુશાળીએ હાલમાં બીચ પર એક આલીશાન ઘર ખરીદયું છે તેની કેટલીક ફોટો તેણીએ સોસીયલ મીડિયામાં શેર કરીને ખુશખબરી આપી છે ફેન્સને એ ઘર ખુબ પસંદ આવ્યું છે.
23 વર્ષની અભિનેત્રીએ એ પણ જણાવ્યું છેકે તેને આ ઘર માટે શું કિંમત ચૂકવવી પડી હતી નિધિએ જે તસ્વીર શેર કરીછે તે દક્ષિણ થાઈલેન્ડના કોહ ફા નગાન આઈલેન્ડનીછે આ તસવીરોમાં જોઈ શકાય છેકે નિધિએ ગ્રીન અને પિંક કલરમાં ઘરની ઝલક આપી છે અને તે સુંદર લોકેશનમાં છે.
તસ્વીર શેર કરતા તેણીએ લખ્યું કે નવું કલર કરેલ જેમાં હું રહેવાની છું પરંતુ તેની કિંમત તરીકે મારા ગમતા શર્ટની કુરબાની આપવી પડી ફોટોમાં નિધિના લુકની વાત કરીએ તો તેઓ ટૂંકા કપડામાં જોવા મળી રહી છે તેના વાળ ટૂંકા છે અને સાથે તેણે ગોગલ્સ પહેર્યા છે તેની તસવીરો.
જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ અલગ અલગ રીતે કોમેન્ટ કરી રહ્યા છે કેટલાક લોકોએ ઘરને પસંદ કરતા કોમેંટ કરી છે જયારે કેટલાકે તેના આ લુક પર ટ્રોલ કરી હતી નિધિ થોડા સમય પહેલા સમાચારમાં આવી હતી જ્યારે તેણે તેના વાળ ટૂંકા કરાવ્યા તેનું એ લુક ફેન્સને બિલકુલ પસંદ આવ્યું ન હતું.