Cli
જંગલની વચ્ચે તારક મહેતા શોની સોનુ એ ઉતાર્યા કપડા, જોઈને ફેન્સ પણ ચોકી ગયા...

જંગલની વચ્ચે તારક મહેતા શોની સોનુ એ ઉતાર્યા કપડા, જોઈને ફેન્સ પણ ચોકી ગયા…

Bollywood/Entertainment Breaking

લોકપ્રિય ટીવી શો છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરાવતો આવ્યોછે આ શોમાં પારિવારિક ડ્રામા સાથે પાડોશી ધર્મ અને સામાન્ય જીવનને મનોરંજન રૂપે પ્રસ્તુત કરવામાં આવ્યું છે જેને લોકો ખૂબ પસંદ કરે છે ટીઆરપી લિસ્ટમાં સૌથી ઉપર રહેલા આ શોમા ઘણા એવા પણ કલાકારોછે જે આજે આ શોમાં નથી.

પરંતુ એમની છબી આજે પણ લોકોના હૃદયમાં અકબંધ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં આત્મારામ ભીડે ની દીકરી સોનુ નું પાત્ર ભજવનાર નિધિ ભાનુશાલીએ આ શોને ઘણા સમય પહેલા છોડી દિધો હતો ઉચ્ચતર અભ્યાસ માટે તેને શો છોડ્યો હતો આ વચ્ચે તે દેશ વિદેશના.

વન વિસ્તાર માં પ્રવાશ કરી રહીછે એ વન્યજીવન પર સંસોધન કરી રહી છે તેના વચ્ચે તેને પોતાના સોશિયલ મીડિયા ઈન્સ્ટ્રાગ્રામ પરથી પોતાનો એક વિડીઓ પોસ્ટ કર્યોછે આ વિડીઓ જોતા તમે ઓળખી પણ નહીં શકો કે એક સમયની સીધી સાદી સોનુ આટલી જવાન અને બોલ્ડ બની ગઈ હસે.

સોનુ સ્વિમિંગ સોર્ટ ડ્રેસમા ખુલ્લા વાળ સાથે પાણીમાં છલાગં લગાવતી જોવા મળી હતી મદમસ્ત ફિગર અને ઉછળતા નિતંબો જોઈને ચાહકો બેહાલ થયા હતા હજારો કમેન્ટમા સોનુ ના ફિગર અને સુદંરતા ના વખાણ લોકો કરી રહ્યા છે આગવી જેમ ફેલાયેલા વિડીઓ માં સોનુ ના.

પાણી સાથે ના છબછબિયાં મનને લોભામણા છે સોનુ એટલે નિધી ભાનુશાલી પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખુબ એક્ટીવ રહે છે તે પોતાના હોટ લુક આપે ગ્લેમર અવતારને અવારનવાર ફોટોમાં ઉતારે છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાયછે એ કોમેન્ટબોક્સમાં જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *