Cli
મુસીબતમાં ફસાયા તારક મહેતા શોના જેઠાલાલ, અમેરિકાથી પાછા ફરતા જ ધકેલી દીધા જેલમાં...

મુસીબતમાં ફસાયા તારક મહેતા શોના જેઠાલાલ, અમેરિકાથી પાછા ફરતા જ ધકેલી દીધા જેલમાં…

Breaking

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લોકપ્રિય ટીવી શો માંથી એક છે જેની અપડેટ જાણવા માટે ચાહકો ખૂબ જ આતુર રહે છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલના ચાહકો માટે એક નવા અપડેટ સામે આવ્યા છે આપ બધાને ખબર હશે કે જેઠાલાલ અમેરિકા ફરવા ગયા હતા પરંતુ અમેરિકાથી પાછા ફરતા જ.

જેઠાલાલ ને જેલમાં ધકેલી દીધા છે આવો જાણીએ કે આવું શા માટે થયું કે જેઠાલાલ ને જેલ ની હવા ખાવી પડી જેઠાલાલ અમેરિકાથી પાછા તો આવી ગયા પરંતુ તે શોમાં સ્થિત ગોકુલધામ સોસાયટી સુધી પહોંચી ન શક્યા ગોકુલ ધામ રહેવાસી ને ઇન્સ્પેક્ટર ચાલુ પાંડે એ સીધા જેલમાં ધકેલી દીધા હવે.

સવાલ એ ઉભો થાય છેકે જેઠાલાલ અને જેલમાં શા માટે શું એમને અમેરિકામાં કોઈ ગડબડ કરી હશે તું એરપોર્ટ પર કોઈ તો!ફાન કર્યું હશે આ બધા સવાલો દર્શકોના મનમાં ઊઠી રહ્યા છે આપણા હસમુખ જેઠાલાલ ફરી સંકટમાં ફસાયા છે કાંઈ પણ થાય પરંતુ આ શોમાં જેઠાલાલ ની ભૂમિકા દિલીપ જોશી ખુબ સરસ નિભાવી રહ્યા છે

જેઠાલાલ ના ચાહકો પરેશાની મા આવી ગયાછે શા માટે જેઠાલાલ ને જેલ ધકેલવામાં આવ્યાછે આ વિશે શોના પ્રોડ્યુસર આશિત મોદી નુ કહેવુ છેકે જેઠાલાલ ખૂબ સિધા અને સરળ છે તેઓ હંમેશા લોકોને મદદ કરવા માટે આતુંર રહે છે પરંતુ તેઓ હંમેશા પોતાની સાદગી ના લીધે કોઈને કોઈ બાબતોમાં ફસાઈ જાય છે.

જેઠાલાલને જોતા જ દર્શકો ના ચહેરા પર તરત હાસ્ય આવી જાય છે જેઠાલાલને શા માટે જેલ ધકેલવામાં આવ્યા છે ચાલુ પાંડે એ શું આરોપો લગાવ્યાછે આ જોવા માટે આપણે આગળનો એપીશોડ જોવો પડશે વાચકમિત્રો આપનો શું અભિપ્રાય છે જેઠાલાલ ને કયા કારણોસર જેલ ધકેલ્યા હસે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *