Cli
તારક મહેતા શોને મળી નવી દયાબેન, આ અભિનેત્રી જીન્સ પહેરીને કરશે શો માં એન્ટ્રી અને લેશે દિશા વકાણી ની જગ્યા...

તારક મહેતા શોને મળી નવી દયાબેન, આ અભિનેત્રી જીન્સ પહેરીને કરશે શો માં એન્ટ્રી અને લેશે દિશા વકાણી ની જગ્યા…

Bollywood/Entertainment Breaking

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પોતાના શ્રેષ્ઠ અભિનય થકી ભારતમાં સૌથી લોકચાહના મેળવનાર શોછે ઘણા દિવસોથી આ શોમાં બદલાવ કરવામાં આવ્યા છે જેનાથી દર્સકો થોડા નારાજ જોવા મળ્યા છે શૈલેષ લોઢા ના જવા પછી સોસીયલ મિડીયા પર આ શો ખુબ ચર્ચાસ્પદ પણ બન્યો હતો.

લોકો શો મેકર આશીત મોદી પર અનેક સવાલો ઉઠાવી રહ્યા હતા આ વચ્ચે લોકો દયાબેન ને પરત લાવવા માટે આસિત મોદી પર દબાણ બનાવી રહ્યા હતા આ વચ્ચે આસિત મોદી એ દિશા વાકાણી સાથે પણ મુલાકાત લીધી એવી ખબરો પણ સામે આવી હતી છેલ્લા ઘણા સમયથી દયાબેન નું પાત્ર ભજવનાર દિશા વાકાણી.

શોમાં પરત આવવા માગંતા નથી ટીમના અનેક પ્રયત્નો છતાં પણ દિશા વાકાણી નો કોઈ પ્રતિભાવ મળતો નથી આ વચ્ચે શું મેકર આશિક મોદીએ ઘણા બધા ઓડિશન લીધા છે જેમાં દયાબેનના પાત્ર માટે ઘણી બધી અભિનેત્રીઓ સામે આવી છે પરંતુ દયાબેન નો અભિનય પણ જરૂરી છે તેના વચ્ચે ચાહકો માટે ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે.

અભિનેત્રી કાજલ પિસલ આ શોમાં દયાબેન ના પાત્રમા તાલમેળ ધરાવતી જોવા મળે છે સુત્રો અનુસાર આ સચ્ચાઈ જાણવા માટે કાજલ પિસલ ને ફોન પણ કરવામાં આવ્યો હતો પરંતુ એને ફોન ઉપાડ્યો નહોતો એટલે ખાતરી નથી થઈકે આ વાત થી કાજલ પીસલ સંપુર્ણ સહમત છે કે નહીં
સુત્રો અનુસાર કાજલ પીસલ હાલ આ વિશે વાત કરવા માગંતી નથી એ આવનાર મહીના મા દયાબેન ના પાત્ર માં જોવા મળી શકે છે દયાબેન માટે ઘણા નામ સામે આવ્યા છે જેમાં તાજેતરમાં કાજલ પીસલનુ નામ ખુબ ચર્ચામાં જોવા મળે છે વાચંક મિત્રો આપનો શું અભિપ્રાય છે દિશા વાકાણી ની જગ્યાએ કાજલ પીસલ આવશે તો લોકો શું પ્રતિક્રિયા આપશે એ જરૂર જણાવજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *