ટીવી ઇન્ડસ્ટ્રી માં જ્યારે ખૂબ જ લોકપ્રિય અભિનેતા નું નામ સામે આવે છે ત્યારે સૌથી પહેલા જેઠાલાલ લોકોની સામે આવે છે જેઠાલાલ નું પાત્ર ભજવતા દિલીપ જોશી કોઈ સ્ટાર ફિલ્મ અભિનેતા જેટલી જ ધરાવે છે લોકોને એમનો કોમેડી અંદાજમા અભિનય જોશો ખુબ જ પસંદ છે દેશભરમાં એમના કરોડો ચાહકોછે જે ટીઆરપી લિસ્ટમાં.
સૌથી આગળ સૌથી વધારે જોવાતો લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માં એમના દમદાર અભિનય ને ખુબ પસંદ કરે છે દિલીપ જોશી તારક મહેતા શોમાં દયાબેન છેલ્લા ઘણા સમયથી હંમેશા દુઃખી અને નિરાશ જોવા મળે છે પરંતુ વાસ્તવિક જીવનમાં એ પરણીત છે એમની પત્ની ખૂબ જ સુંદર છે દિલીપ જોશી ની.
પત્ની નું નામ જય માલા જોશી છે અને તેઓના લગ્નને 20 વર્ષ પૂરા થયા છે લગ્નજીવનથી તેમને બે સંતાનો છે જેમાં દીકરીનું નામ નિયતિ અને દીકરાનું નામ ઋત્વિક છે જેઠાલાલ પોતાના પરિવારને ખુબ જ પ્રેમ કરે છે તેઓ શો માં ભલે બબીતાજી પાછડ પાગલ જોવા મળે પણ એ વાસ્તવિક જીવનમાં પોતાની પત્નીને જ ખુબ પસંદ કરે છે.
એમને પોતાના એક મિડીયા ઈન્ટરવ્યુ દરમીયાન જણાવ્યું હતુ કે તેમની પત્ની જ એમના માટે અનમોલ છે બબીતા તો મોહમાયા છે દિલીપ જોશી ની પત્ની જયમાલા જોષી મિડીયાથી હંમેશા દુર રહેવાનું પસંદ કરે છે સામાન્ય ગુજરાતી સાળીના અને પંજાબી ડ્રેસના લુક માં જ તેઓ જોવા મળેછે તે સોશિયલ મીડિયા નો નહીંવત ઉપયોગ કરે છે.
દિલીપ જોશી એ પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત મેને પ્યાર કિયા થી કરી હતી ત્યારબાદ તેમણે ફિર ભી દિલ હે હિન્દુસ્તાની હમ આપકે હે કોન જેવી ઘણી બધી ફિલ્મોમાં અભિનય કર્યો ત્યારબાદ તેમણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો જોઈન કર્યો અને દર્શકોને એમના અભિનય થી એટલો લગાવ થયો કે આજે જેઠાલાલ ના પાત્ર વિના.
શોનું કોઈ વજુદ નથી ટીઆરપી લિસ્ટમાં પ્રથમ ક્રમે લાવનાર ગુજરાતી અભિનેતા દિલિપ જોષી એ 5 ટેલી એવોર્ડ સાથે 2 આઈ ટી એવોર્ડ સહીત ઘણા પુરસ્કાર પ્રાપ્ત કર્યા છે ચાહકો એમને ખુબ જ પ્રેમ આપે છે તારક મહેતા શો વિદેશમાં પણ ખુબ જોવામાં આવે છે મિત્રો આપનો જેઠાલાલ ની સ્ટાઈલ પર શું અભિપ્રાય છે.