ટીવી પરની સૌથી લોકપ્રિય અને સૌથી વધારે જોવાતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પ્રેક્ષકોનું મનોરંજન છેલ્લા કેટલાય વર્ષોથી કરી રહી છે જેને લઈને દર્શકોમાં અલગ જ ક્રેઝ છે તારક મહેતા શોમાં 14 વર્ષની અંદર અનેક વળાંક આવ્યા પરંતુ દર્શકો આ શોથી ક્યારેય નિરાશ થયા નથી.
તમને ખબર હશે કે પોપટલાલ શોની શરૂઆતથી જ કુંવારા છે તેમના લગ્નના ઘણા પ્રસંગો આવ્યા પરંતુ તેમણે ક્યારેય લગ્ન ન થયા વારંવાર તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું પરંતુ હવે એમના ફેન્સ માટે ખુશીના સમાચાર આવ્યાછે આ વર્ષે જુલાઈમાં શોના 14 વર્ષ પૂર્ણ થવા પર તારક મહેતા.
શોના નિર્માતા અસિત મોદીએ દર્શકોને વચન આપ્યું હતું કે પોપટલાલ પણ આ વર્ષે લગ્ન કરશે હવે અસિત મોદી પોતાનું વચન પૂરું કરવા જઈ રહ્યા છે વાચકમિત્રો તમને જણાવી દઈએ કે શ્યામ પાઠક એટલે કે પોપટલાલે ખુલાસો કર્યો છેકે હવે મિસિસ પોપટલાલ પણ શોમાં એન્ટ્રી.
કરવા જઈ રહી છે અને મિત્રો આ શોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ચંપક ચાચા શિખાઉ તારક મહેતા આત્મારામ ભીડે અને પોપટલાલ જોવા મળી રહ્યા છે વાચકમિત્રો તમે કેટલા ઉત્સાહિત છો પોપટલાલની પત્ની જોવા માટે કોમેંટમાં અમને જણાવી શકો છો.