લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માથી છેલ્લા ઘણા સમયથી કલાકારો એક પછી એક બહાર નીકડી રહ્યા છે એ વચ્ચે શો માં ટપ્પુ નુ પાત્ર ભજવતા રાજ અનાદકટે અચાનક તારક મહેતા શો ને અલવીદા કહ્યું હતું તેમને પોસ્ટ મૂકીને એ પણ જણાવ્યું હતું કે હું તારક મહેતા સોથી અલવિદા કહી રહ્યો છું.
અને મારા કોન્ટ્રાક્ટ પૂરા થઈ ગયા છે હવે હું આપને અલગ અંદાજમાં જોવા મળીશ તેમની આ પોસ્ટ થી ચોતરફ ચર્ચાઓ છવાઈ છે લોકો એ જાણવા આતુર છે કે શા માટે રાજે આ શો ને છોડી દિધો એમના શિવાય પણ ઘણા કલાકારો આ શો ને છોડી ચુક્યા છે મિડીયા રીપોર્ટ અનુસાર કોઈ પણ કલાકાર એક પાત્ર માં જ.
અભિનય કરવો પસંદ નથી કરતો તે દરેક પાત્રમાં પોતાનો અભિનય કરવા આતુર રહે છે આ કલાકારો પર પણ તારક મહેતા શો મેટર આશીત મોદી ની પાબંધી હતી તેઓ તારક મહેતા શો શિવાય અન્ય પ્રોગ્રામ કે શો માં ભાગ લઈ શકતા નહોતા તેના કારણે શો મેટર આશીત મોદી સાથે ઘણી વાર વિવાદ પણ થયો હતો આ પહેલા શૈલેષ લોઢા સાથે પણ સુત્રો.
અનુસાર આ બાબત જ જોવા મળી હતી એમ જ રાજ અનાદકટ પણ ઘણા વિડીયો સોગં માં અભિનય કરવા માગંતા હતા પરંતુ તારક મહેતા સાથે સાઈન કરેલા કોન્ટ્રાક્ટ માં એ વિગતો ઉમેરાતા કલાકારો શો છોડીને હવે આ શો થી બહાર આવી રહ્યા છે એ વચ્ચે શો માં ટપ્પુ નું પાત્ર ભજવતા રાજ અનાદકટે પણ શો છોડીને આશીત મોદી ને ઝાટકો આપ્યો છે.