Cli
પ્રેમના જુઠા વાયદા આપીને બોયફ્રેન્ડ મુંબઈ લઈ ગયો, અને ત્યાં જઈને એવું કર્યું કે પ્રેમિકા યુવતી પણ જાણીને ધ્રુજી ગઈ...

પ્રેમના જુઠા વાયદા આપીને બોયફ્રેન્ડ મુંબઈ લઈ ગયો, અને ત્યાં જઈને એવું કર્યું કે પ્રેમિકા યુવતી પણ જાણીને ધ્રુજી ગઈ…

Ajab-Gajab Breaking

રોજબરોજ અવનવા કિસ્સાઓ સામે આવતા રહે છે જેમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાંથી આંધળો વિશ્વાસ કરીને પ્રેમ કરતા લોકો માટે આ પ્રેરણા રૂપ છે એક યુવતી એ અનિલ શર્મા નામના યુવક પર ફરિયાદ નોંધાવતા મીડિયા સમયે ઇન્ટરવ્યૂ આપ્યું હતું કે અનિલ શર્મા મારો પ્રેમી હતો.

ગામડેથી ફરવાની લાલચ આપીને તે મને મુંબઈ લઈ આવ્યો મુંબઈમાં મને એક જગ્યાએ છોડીને તે અચાનક ચાલ્યો ત્યારબાદ કોઈ અજાણ્યા શખ્સો મારી પાસે અચાનક આવ્યા અને કહેવા લાગ્યા કે ચાલ અમારી સાથે તો યુવતીએ કહ્યુંકે શા માટે હું તમારી સાથે આવું તો અજાણ્યા શખ્સો કહે કે તારા પ્રેમી અનિલ શર્માએ તને બે લાખમાં અમારી.

પાસે વેચી દીધી છે અમે તને લેવા માટે આવ્યા છીએ દેહ વ્યાપારના ધંધામાં ધકેલવા લઈ જતા શખ્સોને આ છોકરીએ પોતાની ચતુરી સમજદારી અને હિંમતથી જવાબ આપ્યો છોકરી એ હાથમાં બ!ચકું ભરીને ભાગવા માટે સફળ બની ત્રણ કિલોમીટર સતત દોડ્યા બાદ તે નજીકના પોલીસ સ્ટેશન પહોંચી અને પોતાના પ્રેમી અનિલ શર્મા વિરુદ્ધ.

ગુનો નોંધાવ્યો સાથે પોતાની આપવીતી મીડિયા સમક્ષ જણાવી આ યુવતીની ઓળખ અમે સ્પષ્ટ કરતા નથી કારણ કે તેની જિંદગી બગડી શકે છે પરંતુ આ છોકરી ખૂબ હિંમતવાન નિડર હોવાના કારણે બચી શકી વાંચક મિત્રો આ છોકરીની હિંમત વિશે આપનો શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *