મંગળવારની સાંજે સહદેવ દીરડો પિતા સાથે બાઈક લઈને જઈ રહ્યા છે ત્યારે તેમનું બાઈક સ્લીપ ખાતા અક!સ્માત સર્જાયો હતો જેના બાદ સહદેવને માથામાં ભ!યંકર વાગ્યુ હતું સહદેવને હોસ્પિલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં સહદેવની રાતે સારવાર ચાલી જયારે આજે સવારે સહદેવ ભાનમાં આવ્યા અને ડોક્ટરોએ જણાવ્યું.
સહદેવની હાલત અત્યારે સારી છે અને તે અત્યારે ખત!રાથી બહાર છે તેના બાદ જ્યારે ભારતના ગાયક બાદશાહને ખબર પડી કે શહદેવને હવે ભાનમાં આવી ગયો છે અને તે વાત કરવાની હાલતમાં થઈ ગયો છે ત્યારે બાદશાહે સહદેવને ફોન લગાવ્યો અને સહદેવથી વાત કરી તેના બાદ બાદશાહે ટવીટર પર એક ટવીટ કરી.
પોતાના ફેનને જણાવ્યું સહદેવની હાલત હવે પહેલાથી બહુ સારી છે અને તે હવે સારું મહેસુસ કરી રહ્યો છે અને જલ્દી રાયપુર જઈને સહદેવથી મળીશ તમારા બધાની દુઆઓ માટે તમારા બધાની પ્રાર્થનાઓ માટે હું તમારા બધાનો આભાર વ્યક્ત કરુંછું મિત્રો દુવા કરીએ કે સહદેવ જલ્દી સારા થઈ જાય.
સહદેવ સારા થઈને ફરીથી નવા ગીતમાં જોવા મળે મિત્રો તમને શું લાગે છે બાદશાહ અને સહદેવ દીરડો એક વધુ આલ્મબ સોન્ગ બનાવવું જોઈએ બંનેએ ફરીથી એક વાર સાથે એક વાર ફરીથી વિડીઓમાં સાથે આવવું જોઈએ તમારું તેના વિશે શું કહેવું છે મિત્રો પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.