Cli
મને પોતાના બેડરૂમમાં લઈ જઈને સાજીદખાને કહ્યું કે તને સો કરોડ આપું અને તું કુતરા સાથે ઊંઘી આવું કર અને...

મને પોતાના બેડરૂમમાં લઈ જઈને સાજીદખાને કહ્યું કે તને સો કરોડ આપું અને તું કુતરા સાથે ઊંઘી આવું કર અને…

Bollywood/Entertainment Breaking

બિગ બોસ રિયાલિટી શોમાં બોલિવૂડ ના જાણીતા ડિરેક્ટર સાજીદ ખાન આવ્યા બાદ તેમનું વિવાદ રોકાવાનું નામ લેતો નથી ઘણી બધી અભિનેત્રીઓએ સાજીદ ખાન પર યો!ન શોષણના ગંભીર આરોપો લગાડ્યા છે સાજીદ ખાનની માત્ર હરકતો જ ખરાબ નહોતી નહોતી પણ એની વાતો એટલી ખરાબ હતીકે તે અડ્યા વગર જ યુવતીઓ ને હેરાન કરી દેતો હતો.

સાજીદ ખાનને લઈને આ ખુલાસો એક અભિનેત્રીએ કર્યો છે સાજીદ ખાન હાલ બિગ બોસ રિયાલિટી શોમાં છે ત્યારે બહાર સાજીદ ખાન પર ઘણી અભિનેત્રીઓ આરોપ લગાડી રહી છે જેમાં મંદાના કરીમી સર્લીન ચોપરા કનિષ્કા સોની અને અલી ફૈઝલે પણ સાજીદ ખાન ને શોથી બહાર કરવાની માંગ કરી છે પરંતુ સોના મેકર હજુ પણ સાજીદ ખાનને.

બિગ બોસ રિયાલિટી શો માં રાખી રહ્યા છે ખબર એવી પણ સામે આવી હતી કે સલમાનખાને આ વાતને સ્વીકારી લીધી છે અને તે જલ્દી શોમાંથી સાજીદ ખાનને કાઢી શકે છે પરંતુ એવું થયું નથી આ નિવેદન સામે આવ્યું છે અભિનેત્રી આહના કુદંના તરફથી આહનાએ એક મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે સાજીદ ખાને.

પણ મારી સાથે ઘટીયા હરકત કરી હતી એ એક છેલ્લી કક્ષાનો ખરાબ માણસ છે એ જાણવા છતાં પણ અમને સાજીદ ખાન સાથે મીટીંગ કરવા તેના ઘેર પહોંચી હતી સાજીદ ખાન બધી અભિનેત્રીઓ સાથે મીટીંગ પોતાના બેડરૂમમાં જ કરતો હતો આહના એ કહ્યું કે મે સાજીદ ખાનને કહી દીધું હતું કે મારી માતાએ પોલીસ ઓફિસર છેકે.

જેનાથી તે ડરીને વાત કરે અને મારી સાથે ઈજ્જત રાખી વર્તન કરે પરંતુ સાજીદ ખાને મને અડ્યા વિના એવી વાત કરી કે સાજીદે કહ્યૂ કેહું તને જો 100 કરોડ આપું તોતું શું કુતરા સાથે સબંધ બાંધવા તૈયાર થઈશ અને ત્યારે ત્યાંથી હું બહાર નીકળી ગઈ ત્યારબાદ પણ સાજીદ ખાને મને એવા મેસેજ કર્યાકે તું દેખાવમાં બહુ હોટ છે.

સજીદ ખાન પાસે જે કાસ્ટિંગ ડાયરેક્ટર અભિનેત્રીઓને ફિલ્મો ના ઓડીશન મોકલતા એ પહેલાથી કહેતા કે હોટ દેખાય એવા ટુંકા ડ્રેસીસ સાથે જ જાઓ આ વચ્ચે સાજીદ ખાન ફરીવાર પોતાનું બોલિવૂડમાં કેરિયર બનાવવા માટે બિગ બોસ રિયાલિટી શોમાં આવ્યો છે જ્યારે સો મેકર તેને પ્રેમભાવ આપી રહ્યા છે.

આ જોઈને ઘણી અભિનેત્રી ઓનો ગુસ્સો ફાટી નીકળ્યો છે અને તેઓ સાજીદ ખાનનો ખૂબ જ વિરોધ કરી રહી છે ઘણી અભિનેત્રીઓ સાજીદ ખાનના આવા ખરાબ વર્તનના પગલે પોતાનો અભિનય પણ છોડી દીધો છે વાંચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *