આ માણસે કર્યો જોરદાર કમાલ ટામેટાંની એકજ ડાળીમાંથી 839 ટામેટાં ઉગાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
દુનિયામાં ભારત જ નહીં પરંતુ વિદેશના લોકો પણ ખેતી ને શોખની બાબત માને છે જો કોઈનું હૃદય તેમાં મગ્ન થઈ જાય તો તે તેનો ઉપયોગ એવી રીતે કરે છે કે દુનિયા સ્તબ્ધ થઈ જાય છે આવું જ કંઈક બ્રિટિશ નાગરિક ડગ્લાસ સ્મિથે કર્યું છે 43 વર્ષીય ડગ્લાસ કહે છે કે તેણે એક જ શાખામાંથી 839 […]
Continue Reading