ગુજરાતનું એક ગામ જ્યાં પરંપરાના પાલન માટે લોકો નથી બનાવતા પાકા મકાન…
ભારત દેશ અને એમાં પણ ખાસ ગુજરાત એ પરંપરાઓનું રાજ્ય છે. આ રાજ્યમાં દરેક શહેરની,દરેક ગામની એક અલગ પરંપરા હોય છે. તમે પણ ગુજરાતની અમુક અવનવી પરંપરા વિશે જાણ્યું જ હશે પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે માત્ર વર્ષો જૂની પરંપરાને જાળવી રાખવા ગુજરાતના એક ગામના લોકોએ ગામમાં આજ સુધી પાકા ઘર ન […]
Continue Reading