એક સમય એવો હતો કે ગોવિંદા અને સલમાન ખાસ મિત્રો હતા પરંતુ આજે ગોવિંદા સલમાનનું નામ સાંભળતા કંપી ઊઠે છે…
મિત્રો આપણે જાણીએ છીએ કે એક સમયમાં ગોવિંદાએ તેઓના મૂવીમાં ખૂબ જ સારી રીતે એક્ટર્સનું પદ નિભાવ્યું હતું જેથી તેઓનું નામ દેશ અને વિદેશમાં ચર્ચાનું પાત્ર બન્યું હતું આથી તેઓ પોતાની મૂવીમાં ખુબ સારી રીતે લોકોને હસાવીને પોતાનું નામ બનાવી રાજ્ય હતા અને તેઓના મૂવીમાં પણ ઘણા બધા લોકો કામ કરી રહ્યા હતા. પરંતુ સમય […]
Continue Reading