what happened with sun

સૂર્યની સપાટી પર પડ્યું 60 પૃથ્વી સમાય એવડું વિશાળ કાણું, ખગોળશાસ્ત્રીઓ પણ ચિંતામાં, જુઓ ફોટા…

હાલમાં ખબર સામે આવી છે કે અવકાશ વૈજ્ઞાનિકોએ સૂર્યની સપાટી પર એક વિશાળ કાણું જોયું છે જે આપણી પૃથ્વી કરતા લગભગ 60 ઘણું મોટુ છે તે સૂર્યના વિષુવવૃત્ત પર બનેલ છે અને તેની પહોળાઈ 8 લાખ કિલોમીટર છે આ છિદ્ર કોરોનલ હોલ તરીકે ઓળખાય છે. જ્યાં સૂર્યપ્રકાશ અદૃશ્ય થઈ ગયો છે તે કાળો અને શ્યામ […]

Continue Reading