રાજ્ય માં વરસાદની આગાહી, ખેડૂતો માટે સારા સમાચાર, જાણો કઈ તારીખ થી વરસાદી માહોલ જામશે
ખેડૂત મિત્રો માટે ખુશી ના સમાચાર કહી શકાય રાજ્ય માં ગયા અઠવાડિયા થી જબરજસ્ત વરસાદ ચાલુ છે એવા સમય મા હવામાન વિભાગે વરસાદ આગાહી કરી છે. હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર 7 સપ્ટેમ્બરથી ફરી થી વરસાદ થવાની આગાહી કરી છે. સાયક્લોનીક સર્ક્યુલેશન ના લીધે રાજ્ય મા 7 સપ્ટેમ્બર થી વરસાદી માહોલ જામશે એવું હવામાન વિભાગે […]
Continue Reading