Urvashi Rautela's iPhone 13 fell from the car

ઉર્વશી રૌતેલાનો આઇફોન 13 કારમાંથી નીચે ઉતરતા જ પડી ગયો ઉઠાવ્યો તો સ્ક્રીન જોતીજ રહી ગઈ…

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે તે ઘણી વખત પોતાની સ્ટાઇલ અને સુંદરતાથી લોકોને ઉન્મત્ત બનાવે છે ઉર્વશી જે તેના ખૂબસૂરત દેખાવ અને મોંઘા આઉટફિટને કારણે સમાચારોમાં રહી હતી તેને મોટું નુકસાન થયું હતું તાજેતરમાં તેણીનું આઇફોન 13 અચાનક અભિનેત્રીના હાથમાંથી પડી ગયું. ત્યારબાદ તેણે પાપારાઝીને આપેલી પ્રતિક્રિયા હવે સોશિયલ […]

Continue Reading