અમદાવાદમાં અહિયાં મળે છે ૩૯૯ રૂપિયામાં ૧૫૧ વાનગી અને એ પણ અનલિમિટેડ…

ગુજરાતીઓ ખાવાના ખૂબ જ શોખીન હોય છે એમને હમેશા કઈ નવું ખાવાની ઈચ્છા રહેતી જ હોય છે પરંતુ જ્યાં પૈસાની વાત આવે ત્યાં ગુજરાતીઓના હિસાબ ચાલુ થઈ જતા હોય છે.ગમે તેવા સારા ગુજરાતી,ખાવાના શોખીન હોવા છતાં એવી જગ્યા શોધતા હોય છે જ્યાં ખાવાનું સારું અને સસ્તું મળે. જો તમે પણ આવા જ લોકોમાં આવો છો […]

Continue Reading