tripti dimri scene information

‘રણબીર દર 5 મિનિટ પછી મને…’, તૃપ્તિ ડિમરીએ કબૂલ્યું કે કેવી રીતે આખો ઈન્ટિમેટ સીન શૂટ થયો, કહ્યું- ‘ભવિષ્યમાં પણ કરીશ’…

તૃપ્તિ ડિમરી ઓન ઈન્ટીમેટ સીન્સઃ રણબીર કપૂરની ફિલ્મ એનિમલ હાલમાં બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. ચાહકો ફિલ્મની વાર્તા અને રણબીરના એક્શનની પ્રશંસા કરી રહ્યા છે. આ બધાની વચ્ચે તૃપ્તિ ડિમરી અત્યારે સમાચારોમાં છે. ફિલ્મમાં તેણે નાની ભૂમિકા ભજવી હોવા છતાં પણ લોકોએ તેને નેશનલ ક્રશ તરીકે ટેગ કર્યો હતો. તમને જણાવી દઈએ […]

Continue Reading