સુનીલ શેટ્ટીના વર્કઆઉટ વીડિયો પર ટાઈગરે આપી ચોંકાવનારી પ્રતિક્રિયા…
બોલીવુડમાં સુનીલ શેટ્ટી એક એવું નામ છે જે ૯૦ના દાયકાથી અત્યારસુધી લોકોના દિલમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે આ અભિનેતા ન માત્ર પોતાના અભિનય અને સ્વભાવને કારણે પણ પોતાની ફિટનેસના કારણે પણ ચર્ચામાં રહેતા આવ્યા છે. આમ તો બોલીવુડના ખેલાડી અક્ષય કુમારને લોકો સૌથી ફીટ અભિનેતા માનતા આવ્યા છે પરંતુ જો ૯૦ના દાયકાના અભિનેતા મા […]
Continue Reading