અહિયાં સામે આવ્યો ચોકાવનારો કિસ્સો, મૃત્યુ બાદ પણ મહિલા સાથે કરાયો જાતિવાદને લઈને ભેદભાવ.
સામાન્ય રીતે એવું માનવામાં આવતું હોય છે કે માર્યા પછી માણસ ને કોઈ બંધન નડતા નથી. મર્યા પછી તેને દરેક રીતરિવાજોમાથી શાંતિ મળતી હોય છે. પરંતુ દુનિયામાં કેટલાક લોકો એવા હોય છે જે વ્યક્તિના મરણ બાદ પણ તેના પર રીતરિવાજનું બંધન લગાવવાનું ભૂલતા નથી.હાલમાં પંચમહાલમાં આવો જ એક રીતરિવાજ નો કિસ્સો સામે આવ્યો છે. જેમાં […]
Continue Reading