રાજકોટના આ યુવકને છે અજીબો ગરીબ શોખ ! 5,500થી વધુ સેલેબ્રિટીના ઓટોગ્રાફ્સનું તેની પાસે છે કલેક્શન…
આજના સોશિયલ મીડિયા યુગમાં તમે ઘણા એવા યુવાનો જોયા હશે જેને મોંઘી કાર, મોંઘી ઘડિયાળ, બ્રાન્ડેડ કપડાનો શોખ હોય, મોંઘા પર્ફ્યુમ્સ ભેગા કરવાનો શોખ હોય , કોઈને મોંઘી મોંઘી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ભેગી કરવાનો શોખ હોય આવા અને બીજા અનેક પ્રકારના શોખ ધરાવતા યુવાનો તમે જોયા હશે. જાણીતા અને મહાન લોકો સાથે ફોટા પડાવવાનો શોખ ધરાવતા […]
Continue Reading