દુ:ખદ ખબર ! ભાજપના સાંસદનું 74 વર્ષની વયે નિધન, મોટાં મોટાં નેતાઓએ શોક વ્યક્ત કર્યો…
BJP માંથી દુખદ ખબર સામે આવી છે કે ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાની કેન્ટોનમેન્ટ વિધાનસભા બેઠકના બે વખત ધારાસભ્ય અને હાલમાં ભાજપના રાજ્યસભા સાંસદ હરિદ્વાર દુબે 74 વર્ષની વયેનિધન થયું છે. તેમના અવસાનની માહિતી મળતા જ આગ્રા સહિત આસપાસના વિસ્તારોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. ન્યૂઝ એજન્સી અનુસાર આગ્રા નિવાસી બીજેપી રાજ્યસભા સાંસદ હરિદ્વાર દુબેનું 74 […]
Continue Reading