બોલિવુડની આ અભિનેત્રીના હોટેલ રૂમમાં મળી આવ્યો કેમેરો.જાણો પછી શું થયું…
આજકાલ ટ્રાયલ રૂમમાં,વોશરૂમમાં કેમેરા છુપાવી છોકરીઓના વીડિયો બનાવવાની ખબર અવારનવાર સામે આવતી હોય છે.હાલમાં આવી જ એક ખબર બોલિવુડમાંથી સામે આવી છે. કન્નડ અને તેલેગુ ફિલ્મોથી ઇન્ડસ્ટ્રી માં ઓળખ ઊભી કરનાર અભિનેત્રી કૃતિ ખરબંદાએ હાલમાં જ પોતાના એક ખરાબ અનુભવ અંગે વાત કરી. એક ઇન્ટરવ્યૂ દરમિયાન કૃતિ ખરબંદાએ એ હોટેલના એક રૂમમાં કેમેરો મળી આવ્યો […]
Continue Reading